Cli

રાનુ મંડલ પણ પુષ્પા બની તો લોકોએ સંભળાવી મોટી મોટી…

Bollywood/Entertainment

ફિલ્મ પુષ્પાના ગીતો ડાયલોગ બધું સુપર હિટ રહ્યું અને કેટલાય લોકોએ ગીત પર રીલ બનાવી છે એવામાં શ્રીવલ્લી વાળું સ્ટેપ તો બધાનું લોકપ્રિય બની ગયું છે અને દરેક પગ રગડતાં કભો ઉંચકતા જોવા મળી રહ્યા છે એવામાં હવે રાનુ મંડલ જેઓ પોતાની ગાયિકી માટે વાઇરલ થઈ હતી હવે ટ્રેન્ડ કરી રહી છે પોતાના શ્રીવલ્લી સોન્ગ માટે.

રાનુ મંડલે આ ગીત ગાયુ નથી પરંતુ ગીતના સ્ટેપમાં વિડીયો બનાવ્યો છે જેમાં રાનુ મંડલે લૂંગી જેવી કંઈક કપડું પહેર્યું છે ઉપર ટીશર્ટ પહેરી છે અને તેના બાદ તેઓ પણ પોતાનું ચપ્પલ ઘસેડતા જોવા મળી રહી છે જમકે શ્રીવલ્લી સોન્ગમાં એક્શન છે રાનુ મંડલે જે રીતે શ્રીવલ્લીમાં અલ્લુ અર્જુનને કોપી કરવાની કોશિશ કરી.

જેમાં તેઓ પુરી રીતે ફ્લોપ થઈ છે અને આ વિડિઓ સારી રીતે જોવાના બદલે એક કોમેડી રીલ સ્વરૂપે જોવામાં આવી રહ્યો છે એટલે આ વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે સોસીયલ મીડિયામાં જેણે પણ વિડિઓ જોયો તેમનુ હસવું બંદ નથી થઈ રહ્યું રાનુ મંડલને આ અવતારમાં જોઈને જણાવી દઈએ રાનુ મંડલ.

એ સિતારો છે અચાનક ચકમયો હતો અને અચાનક બુઝાઈ ગયો જયારે એમનું એક ગીત વાઇરલ થયું ત્યારે હિમેશ રેશમનીયાએ એમને એક ગીત બનાવ્યું હતું અને રાતો રાત સ્ટાર બની ગઈ હતી પરંતુ એકવાર ફેનને સેલ્ફી લેવાની ના પાડતા એજ સોસીયલ મીડિયાએ રાણુ મંડલને જ્યાં હતી ત્યાંજ લાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *