સાઉથની હમણાં રિલીઝ થયેલ RRR ના ડાયરેક્ટર એસએસ રાજા મૌલી સામે આલિયા ભટ્ટ ખુબજ ગુ!સ્સે થઈ ગઈ છે અને ત્રીપલ આરથી જોડાયેલ બધી પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉટથી બધી પોસ્ટ ડીલીટ કરી દીધી છે આજતકની રિપોર્ટ મુજબ ત્રિપલ આરના છેલ્લા સીનમાં આલિયાને ઓછી જગ્યા આપવામાં આવી છે.
ફિલ્મમાં એમનું પાત્ર મોટું હતું પરંતુ એમના કેટલાય સીન કટ કરીને નાના કરી દીધા છે આલિયા ઇચ્છતી હતી કે ફિલ્મમાં તેને વધુમાં વધું જગ્યા મળે કારણ કે બોલીવુડની જેમ સાઉથના દર્શકો પણ તેને જાણી શકે પરંતુ આલિયા ભટ્ટના એ સીનને કટ કરવામાં આવ્યા તેને લઈને આલિયા ભટ્ટ નારાજ થઈ ગઈ અને.
ફિલ્મથી જોડાયેલ દરેક પોસ્ટ તેણે પોતાના સોસીયલ મીડિયાથી હટાવી દીધી એટલું જ નહીં રાજા મૌલીએ ફિલ્મથી આલિયાના અવાજને પણ હટાવી દીધો છે ત્રિપલ આર ઓરિજન તેલુગુ ભાષામાં બની છે તેના માટે આલિયાએ તેલુગુ શીખી પણ હતી એમણે ફિલ્મ માટે તેલુગુ માટે જ ડબિંગ કરી હતી પરંતુ રાજા મૌલીએ .
આલિયાના અવાજને હટાવી દીધો અને કોઈ બીજા આર્ટીસ્ટથી બીજા ડાયલોગ બોલાવાઇ દીધા કહેવાઈ રહ્યું છેકે રાજા મૌલીએ આલિયા અને અજય દેવગણને એટલા માટે ફિલ્મમા લીધા કે હિન્દી દર્શકોમાં પણ ઉત્સાહ રહે અને આલિયાને ત્રિપલ આર ફિલ્મમાં સૌથી ઓછી 9 કરોડની ફી મળી હતી.