Cli

અપંગ દંપત્તિને કોઈ સહારાની જરૂર પડી તો ઘરના લોકોએ જ બહાર કાઢી મુક્યા તો ભીખ માંગીને જીવન જીવવા મજબૂર થયા અને…

Ajab-Gajab Breaking

જન્મ જાતથી ખોટવાળુ બાળક જન્મે અથવા મોટું થતા તેને પોલિયો જેવી બીમારી થાય તો બાળક અપંગ થવા લાગે છે અપંગ લોકોનું જીવન કેવું હોય એ તો આવા સમય માંથી પસાર થતા હોય તેને જ ખબર હોય હાથ પગથી ચાલવામાં તકલીફ થવા પર આ લોકોને કામ કરવામાં પણ મુશ્કેલી આવતી હોય છે મિત્રો અપંગ લોકોને ઘરમાંથી.

બહાર કાઢી મુકવામાં આવે તો કેવી આ લોકો પર વિતતી હશે નતો ઘરના રહે અને નતો ઘાટના તેમના માટે તો જીવન જીવવું જ બેકાર બની ગયું હોય બટકો રોટલા માટે વલખા મારતા આ લોકોને જ્યારે પરિવાર જ તરછોડી દે ત્યારે પછી કોની પાસે જાય અપંગ વ્યક્તિ પોતાને સાચવવા માટે સક્ષમ ન હોય તેવા લોકોને ઘરની બહાર..

કાઢી મુકવામાં આવે તો કેટલું શરમજનક કહેવાય મિત્રો એક એવું દંપત્તિ છે જેઓ અપંગતાનું જીવન જીવી રહ્યા છે અને તેમના પરિવારે તેમને તરછોડી દીધા છે કાનપુરના રહેવાસી આ ભાઈ વિકલાંગ છે તેમના પત્ની પણ અપંગ છે જેઓ રોડ પર રહેવા મજબૂત બન્યાછે આ બંને પતિ પત્ની પાસે ખાવી કોઈ વસ્તુ ન હતી આ માટે માંગી ભીખીને ખાતા હતાં.

હાથમાં કોઈ તકલીફ નથી પરંતુ પગથી ચાલી ન શકતા દંપત્તિને જે મળે તે ખાઈને જીવન પસાર કરતા હતાં તેમના પરિવાર વિશે વાત કરતા આ પતિ પત્ની જણાવે છે તેમના માતા પિતાએ તેમને મારીને ભગાડી મુક્યા હતાં અને કહ્યું હતું કે તમારે જ્યા જવું હોય ત્યાં જાઓ અપંગ મહિલાનો પતિ કહે છેકે તેમનો એક મિત્ર હતો તેણે કહ્યું કે સુરત ચાલો.

તમને ત્યાં રોજીરોટી માટે કોઈ કામ મળી જશે જે બાદ આ દંપત્તિ સુરત શહેરમાં આવ્યું હતું માતા પિતા ઘરની બહાર કાઢી તો મુક્યા પરંતુ આ લોકો તેના માતા પિતાને ફોન કરે તો ફોન પણ કાપી નાખે તેવી સ્થિતિમાં આ અપંગ લોકોને છોડી દીધાં આ દંપત્તિ અપંગ હોવાથી તેને સાયકલની જરૂર હતી તે માટે તેણે પોપટભાઈની ટીમનો સંપર્ક કર્યો અને આ ટીમ મદદે.

આવી હતીં તેમને કહ્યું કે અમને એક સાયકલ આપો જેથી કરીને અપંગ વ્યક્તિએ કહ્યુંકે હું ચલાવીને રોજીરોટી કમાય અને મારૂ ઘર પણ ચલાવી લઈશ મહિલા જણાવે છેકે તેમના ચાલવા ખૂબ તકલીફ છે કારણ કે તેના પગની નસો એકદમ જામી ગઈ છે જેના કારણે તેના વધારે ચાલવામાં મુશ્કેલી વેઠવી પડે છે સારવાર લીધી છતાં કોઈ ફેર ન પડતા તેવી હાલતમાં રહેવાનો વારો આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *