કહેવત છેને કે જોડીઓ ઉપર વાળો બનાવે છે એવામાં મેરઠના રહેવાસી ઇબ્રાહિમ જેમની હાઈટ માત્ર સાડા ત્રણ ફૂટ છે ઇબ્રાહિમે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના લગ્ન થશે પરંતુ ઇબ્રાહિમને પોતાની જીવનસાથી ઇમરાના મળી ગઈ તેના નિકાહ શનિવારના રોજ થઈ ગયા એમના લગ્ન જોવા માટે સગા વ્હાલા તથા આજુબાજુ વાળા પહોંચ્યા હતા.
ઉત્તરપ્રદેશના મેરઠના કાંકરખેડાના રહેવાસી ઈમરાનાની ઊંચાઈ માત્ર 46 ઈંચ એટલે સાડા ત્રણ ફૂટ કહી શકાય અને સામે હાપુડાના રહેવાસી ઇબ્રાહિમ સાથે તેના લગ્ન થઈ ગયા છે ઈબ્રાહિમની હાઈટ પણ 46 ઈંચ છે ઈબ્રાહીમની ઉંમર 38 વર્ષ છે જયારે ઇમરાનાની 36 વર્ષ છે જન્મથી જ શારીરિક ઉણપને લીધે એમની ઊંચાઈ વધીજ નહીં.
ઈબ્રાહિમ ઘણા સમયથી લગ્ન કરવાનું વિચારતો હતો પરંતુ થઈ રહ્યા ન હતા પરંતુ ઈબ્રાહીમની જોડી ઉપર વાળાએ બનાવી દીધી બંનેની ઉંમર 35 વર્ષ ઉપર થઈ ચુકી હતી બનેંના ઘરવાળા પણ ચિંતિત હતા પરંતુ કહેવત છેને સમય પહેલા કંઈ નથી મળતું બંને પરિવારો લગ્ન ગોતી રહ્યા હતા પરંતુ અહીં ઈબ્રાહિમના પરિવારને.
એમના સંબંધીઓએ ઈમરાના વિશે જણાવ્યું પછી સબંધ વિશે વાત કરવા હાપુડથી બધા મેરઠ પહોંચ્યો બધા અને ઉપરવાળાને કરવું હશે ને ઈબ્રાહિમ અને ઈમરાન પહેલી નજરમાં એકબીજાને પસંદ કરી લીધા બંનેના લગ્ન પણ ધામધૂમથી થઈ ગયા બંનેએ મીડિયા સામે જણાવ્યું કે લગ્ન થયા છે હવે સારી જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ છે.