Cli

ભારતના સૌથી વધુ ટ્રાન્સફર થયેલા IAS અધિકારી કારણ માત્ર પ્રામાણિકતા અને ઈમાનદારી ના છોડી!

Uncategorized

“મેં ક્યારેય સિસ્ટમ સામે યુદ્ધ કર્યું નથી, પરંતુ ગેરવહીવટ સામે મૌન પણ રહ્યો નથી.”૧૯૯૧ બેચના IAS અધિકારી અશોક ખેમકાએ જ્યાં જ્યાં સત્ય દબાતું દેખાયું ત્યાં દરેક ફાઇલ પર પ્રશ્નો ઊભા કર્યા. તેના પરિણામે તેમને ૫૭ વખત ટ્રાન્સફર સહન કરવા પડ્યા,

દરેક વખત નવું પદ મળ્યું, પરંતુ તેમની પ્રામાણિકતા યથાવત રહી.કેટલાક લોકો માનતા હોય છે કે અતિ ઈમાનદારી નુકસાનકારક બને છે, પરંતુ હકીકતમાં આવા નિડર અધિકારીઓ જ સિસ્ટમને જવાબદાર બનાવે છે.

ભારતના સૌથી વધુ ટ્રાન્સફર થયેલા IAS અધિકારીકારણ :- પ્રામાણિકતા અને ઈમાનદારી ના છોડીIAS અધિકારીએ પોતાની ઈમાનદારી માટે વારંવાર કિંમત ચૂકવી છે. ૩૩3 વર્ષની સેવા દરમિયાન તેમણે 57 વખત બદલી સહન કરી, પરંતુ દરેક વખતે પદ કરતા પોતાના સિદ્ધાંતો અને અંતરાત્માને વધુ મહત્વ આપ્યું.નામ :- અશોક ખેમકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *