બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન તાજેતરમાં એક વિવાદમાં ફસાયા છે કેમ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એ જણાવી રહ્યા છેકે હું મારા દીકરા નું નામ રામ ઉપર તો નહીં જ રાખું આ વિડિયો સામે આવ્યા પછી લોકો એમના ખૂબ ટ્રોલ કર્યા છે વીડિયોમાં એમને વધારે જણાવ્યું હતુંકે હું મારા દીકરાનું.
નામ એલેક્ઝેન્ડર કે રામ ઉપર નહીં પણ મુસ્લિમ નામ જ રાખીશ આ નિવેદન એક વીડિયોમાં ઘણો સમય પહેલા આપેલો હતો જે હાલમાં વિક્રમ વેતા ફિલ્મ એમની આવી રહીછે આ વચ્ચે વિડીયો વાયરલ થયોછે જે સૈફ અલી ખાનની આ માનસિકતા જોઈને લોકો ખૂબ જ કોલ કરી રહ્યા છે.
તેમના એક દીકરાનું નામ તૈમુર જે એક મુઘલ શાસક હતો અને ભારતમાં ખૂબ જ અત્યાચાર કરતો હતો એના નામ પર છે જ્યારે બીજા દિકરાનું નામ પણ જાહંગીર છે એ પણ આક્રમણકારી હિન્દુ ધર્મ ના મંદિર ધ્વસ્ત કરનાર રાજા હતો આવા પોતાના દિકરાના નામ રાખનાર હીન્દુ.
કરીના સાથે લગ્ન કરનાર શૈફ અલીખાન પર યુરો કોમેન્ટ થકી જણાવી રહ્યા છેકે વિક્રમ વેધા આવતા પેલા જ ફ્લોપ કરી નાખવું સાથે બિજા યુઝરે લખ્યું કે હિન્દુ છોકરી સાથે લગ્ન કરવામા જાતીવાદ નહોતો તને નડ્યો તો યુઝરો એને જાતીવાદી કહી ખુબ ટ્રોલ કરી રહ્યા હતા આ વચ્ચે.
બોલિવૂડ અભિનેતા રીતીક રોશન સાથે રીલીઝ થનારી શૈફ અલિખાન ની ફિલ્મ વિક્રમ વેધા ને આ શૈફ અલીખાન ના નિવેદનનો કેવો ફટકાર પડે છે એ જોવું રહ્યું વાચંક મિત્રો આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.