મલાઈકા અરોડા એક એવી એક્ટર છે જેઓ આટલી ઉંમરે પણ ફિટ છે તેઓ પોતાના ફેશનને લઈને હંમેશા મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે ક્યારે પોતાની આગવી ફેશન કારણે ટ્રોલ થાય છે ત્યારે ક્યારેક તેની પ્રસંસા પણ થતી જોવા મળે છે એવાંમાં હાલમાં એક સામે આવેલ વિડિઓને ને લઈને મલાઈકા ટ્રોલ થઈ રહી છે.
ગુરુવારના રોજ મલાઈકા એક મુંબઈમાં એક સલૂન બહાર સ્પોટ થઈ હતી ત્યાંનો એક વિડિઓ વાઇરલ થઈ રયો છે જેમાં જોઈ શકાય છેકે મલાઈકા સલૂન માંથી નીકળીને ગાડીમાં બેસી જાય છે પરંતુ આ દરમિયાન બધાનું ધ્યાન મલાઈકાની ડ્રેસે દોર્યું હતું ડીપ નેક રેપઅપ ડ્રેસમાં મલાઈકા અરોરા ખૂબ જ.
ગ્લેમરસ અને સુંદર જોવા મળી હતીત પરંતુ અહીં કેટલાક યુઝરોને તેની ડ્રેસ બિલકુલ પસંદ ન આવી જેને લઈને યુઝરોએ મલાઈકાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું કેટલાક લોકોએ મલાઈકાની આ ડ્રેસને લઈને મજાક ઉડાવી હતી એક યુઝરે તો હોસ્પિટલની ડ્રેસ કહી દીધી જયારે એકે કહ્યું એવું લાગી રહ્યું છેકે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ છે.