બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દેઓલ પરીવારે હંમેશા પોતાના સ્વભાવ થી લોકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે પોતાના ફિલ્મી અભિનેત્રી લઈને આમ જિંદગી માં પણ ધર્મેન્દ્ર અને તેના બંને દીકરાઓ ઈન્ડસ્ટ્રી માં ખુબ મહત્વનુ સ્થાન ધરાવે છે આ પરીવારની ઘણી વાતો એવી છે જેનાથી લોકો એમના પર પ્રેમ વરસાવતા રહે છે.
દેઓલ પરીવાર ના અભિનેતા બોબી દેઓલ પોતાના આગવા અંદાજ થી ફરી લોકોનું દિલ જીતી ગયા છે તાજેતરમાં આવેલી વેબ સિરીઝ આશ્રમ માં દમદાર અભિનય થી ફરી અભિનય ની દુનિયામાં બોબી દેઓલ ચર્ચામાં છવાયા છે તાજેતરમાં બોબી દેઓલ પોતાની આવનાર ફિલ્મ ની બાબતમાં મોર્ક.
એકેડમી પહોંચ્યા હતા ત્યાં તેઓ પ્રેક્ટિસ કરીને બહાર આવી રહ્યા હતા એ દરમિયાન તેમના આવવાની ખબર સાંભળીને મીડિયા ના લોકો આવી પહોંચ્યા હતા મીડિયા ને જોઈને તે ખુશ થઈ ગયા અને તેમના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું એ દરમિયાન તેમને હાથ જોડીને મીડિયા ને પોઝ આપ્યા એ સમયે.
તેમનો મોબાઇલ પણ તેમના હાથમાં હતો તેની અચાનક લાઇટ ચાલુ થઈ ગઈ તેમનો વોલપેપર પર તેમના દીકરા આર્યમાન અને ધરમ દેઓલ ની તસવીર હતી જેમ ધર્મેન્દ્ર પોતાના દીકરાઓને પ્રેમ કરે છે એવી જ રીતે બોબી દેઓલ પણ પોતાના દીકરાઓને ખૂબ જ પ્રેમ કરે છે આજના યુગમાં.
જ્યારે પિતા અને પુત્ર એકબીજાની દિલની વાત શેર નથી કરતા એ સમયે ધર્મેન્દ્ર પોતાના દીકરાઓ સાથે હંમેશા મજાક મસ્તી કરતા જોવા મળે છે ત્યારે બોબી દેઓલ પણ ખૂબ ફ્રેન્ડલી પોતાના દીકરાઓ સાથે રહે છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીએ જરૂર જણાવજો.