રાજ કુન્દ્રા ખરાબ વિડિઓ કેસમાં જેલમાં ગયા બાદ ક્યાંક ને ક્યાંક પુરી ફેમિલીનો ભાર શિલ્પાના ખભા પર આવી ગયો છે જયારે રાજ જેલ ગયા હતા ત્યારે પણ ખબરાવી હતી કે શિલ્પાને પોરનોગ્રાફી બિઝનેસનો એક પણ રૂપિયો ન જોવે અને શિલ્પા પોતાના બાળકોને ખુદના પૈસાથી સાચવશે.
ત્યારે એવી પણ ખબર આવી હતી કે શિલ્પા અત્યારે વધુમાં વધુ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માંગે છે અને શિલ્પાએ એ કરવાનું પણ શરૂ કરી દીધું છે શિલ્પા ફક્ત રિયાલિટી શોમાં જોવા મળતી હતી શોને જજ કરતી હતી બાકી ટાઈમ આરામ કરતી હતી પરંતુ હવે શિલ્પાની લાઈફ વધુ વ્યસ્ત થઈ ગઈ છે.
પોતાના રિયાલિટી શો કરીજ રહી છે પરંતુ હવે ઇવેન્ટ પણ કરવા લાગી છે હાલમાં શિલ્પાને રિયાઝમાં સલમાન સાથે દબંગ ટુરમાં જોવા મળી અહીં શિલ્પાએ એક દિવસ પરફોર્મન્સ કરવાના શિલ્પાએ લાખો લીધા હતા પરંતુ હવે શિલ્પા ફરિથિ એક લગ્નમાં સલમાન સાથે જોવા મળી જ્યાં સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળી.
હાલમાં રાજસ્થાનમાં ગુજરાતના પ્રફુલ પટેલ ના દીકરાના લગ્ન હતા અહીં બોલીવુડના કેટલાય સ્ટાર જોવા મળ્યા જેમાં સલમાન ખાન અનિલ કપૂર અને શિલ્પા જોવા મળી પહેલા શિલ્પા રજાઓમાં ફેમિલી સાથે સારો સમય વિતાવતી હતી પરંતુ આ દિવસો રજાઓમાં પણ શિલ્પા કામ કરી રહી છે.