Cli
પત્ની આલિયાની મજાક ઉડાવી તો પતિ રણબીર કપૂરને સહન ન થયું ગુસ્સો આસમાને... કહ્યું બળતરા કરવા...

પત્ની આલિયાની મજાક ઉડાવી તો પતિ રણબીર કપૂરને સહન ન થયું ગુસ્સો આસમાને… કહ્યું બળતરા કરવા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરની તાજેતરમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિલીઝ થઈ હતી જેને દર્શકોથી સારો પ્રતિસાદ મળી રહ્યો હતો એવા મા મીડિયા અહેવાલ મુજબ અભિનેત્રી આલિયા ભટ્ટ ઉપર અમુક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા તેનો ફિલ્મો તેનો અભિનય સારો નથી.

તે તેના પાત્ર સાથે યોગ્ય પરફોર્મન્સ આપી શકી નથી આ વાત જ્યારે રણબીર કપૂરને મિડીયા એ પુછી ત્યારે રણબીર કપૂરનો ગુસ્સો અભિવ્યક્ત થયો અને એ બોલી ઉઠ્યા આલિયા ભટ્ટે ફિલ્મમાં સારો દેખાવ કર્યો છે અને જે લોકો એમ કહી રહ્યા છેકે અભિનય સારો નથી એ લોકોને બળતરા થાય છે.

આપ જ્યારે સારું કરવાનું પ્રયત્ન કરો ત્યારે ઘણા લોકો આ સહન કરી શકતા નથી આમ તેને પોતાની પત્નીની ખુશામત કરતા વધારે જણાવ્યું હતું કે એવું નથી કે મારી પત્ની છે એટલે હું કહું છું પણ આલિયા ભટ્ટ ભારતીય સિનેમા ની સૌથી મહત્વપૂર્ણ અભિનેત્રી છે એમની પાસે જે વેલ્યુસિસ્ટમ અને જે વસ્તુ સાથે ઉભી છે તેને કોઈ પુરુષોમાં કે.

અન્ય એક્ટ્રેસ માં જોઈ નથી આમ કેતા તેને વધારે કહ્યું હતું કે બ્રહ્માસ્ત્ર ફિલ્મ ના પ્રમોશન દરમિયાન પ્રેગ્નન્ટ હોવા છતાં એને ખૂબ મહેનત કરીછે જે તારીખે કાબિલ છે બ્રહ્માસ્ત્ર ફિલ્મના રજુ થયા પહેલા અને થયા બાદ ઘણા બધા લોકોએ વિવાદ ઉભો કર્યો હતો પરંતુ એ છતાં પણ ફિલ્મ દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *