હવના આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે નાની નદીઓમાં પૂર આવે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમ વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે
ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતમાં માવઠાની સંભાવના અને માવઠું પણ કેવું ભયાનક કે આખા ગુજરાતમાં ક્યાંક ભારેવરસાદ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે બંગાળની ઘાડીમાં પણ એક સિસ્ટમ બની છે બંને સિસ્ટમો ધીરે ધીરે મજબૂત થઈ રહી છે. સૌથી વધારે ગુજરાત પર અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસર થઈ રહી છે કારણ કે એ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી છે એ જેમ જેમ આગળ વધશે
એના આઉટર ક્લાઉડ આખા ગુજરાતમાં ફેલાઈ જશે અને પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ હવે ઠંડીની શરૂઆત પણ ધીરેધીરે થવી જોઈએ તો આ વખતે શિયાળો કેવો રહેવાનો છે સાથે જ શિયાળા પહેલા કેટલા માવઠા એટલે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પણ એ સમયે કેમ માવઠા પડી રહ્યા છે કેટલા વધારે વરસાદ પડવાની સંભાવના છે કયા જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે તે સાંભળો. આ વખતે લાની ઝાસ્ટીના સંકેત સાપડી રહ્યા છે ક્યાં શહેરમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહે છે. લગભગ પેલી ડિસેમ્બરથી ઠંડીને કઈ કસર છે અને લઘુતમ તાપમાન 15 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. 22મી ડિસેમ્બર બાદ રાત્રોથી જરૂરી ઠંડી પડવાની શક્યતા છે અનેલઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 8 ડિગ્રી સેલ્સિયસ જેવું જવા શક્યતા રહે અને લગભગ 27મી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે.
11મી જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધે અને ઉતરાણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહે. રાત્રોથી ઠંડી ઉતરાણ બાદ પણ રહેવાની શક્યતા રહેશે. અને લગભગ 20મી ફેબ્રુ ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કઈ ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી તાપીને જાય તેવી રહેવાની શક્યતા રહેશે એટલે આ વખતે ઠંડીનો ચમકારો જો લાઈ તો વધુ રહેવાની શક્યતા રહે હમણાં આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ડાંગનાભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નાની નદીઓમાં પુર આવે વરસાદ થવાની શક્યતા રહેશે છે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમ વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.
ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાટ જામનગર વિગેરના ભાગોમાં વરસાદ થવાનીશક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સાબરકાઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અરવલીના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે
અરવલ્લીના ભાગોમાં તો વાસી જ હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના કેટલાક ભાગોમાં તારીખ 26 થી 30 સુધીમાં ભારેવરસાદ થવાની શક્યતા રહે એમાં ધોડકા તેમજ સાણંદ વિરમગામ બરવાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.
અને લગભગ પાટડી દશાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ અરવલ્લીના ભાગોમાં આશિષ હવામાનમાં પડતો છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને પૂર્વ ગુજરાતના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આગામી 72 કલાકમાં કેટલા ભાગમાં ગાજવી સાથે અથવા તો કેટલા ભાગમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેછે જ્યારે જાણે વર્ષે ચોમાસાનો માહોલ થાય તેવો વરસાદ થવાની શક્યતા રહેજી ઓકે