બોલીવુડ ફિલ્મ અભિનેત્રી તારા સુતરીયા આદર જૈન સાથેના બ્રેકઅપ બાદ ખૂબ જ ચર્ચાઓમાં છ હોય છે અભિનેત્રી તારા સુતરીયા એ ચાઈલ્ડ એક્ટર તરીકે ડીઝની ચેનલ પરના બિગ બડા બુમ શો થી અભિનય કેરીયરની શરુઆત કરી ત્યારબાદ ધ સુટ ઓફ લાઈફ ઓફ કરણ એન્ડ કબીર ઓયે જસ્સી.
બાદ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી કરી હતી સાલ 2019 આવેલી ફિલ્મ મરજાવા મા તારા સુતરીયા એ જોયા ના પાત્રમાં ખુબ લોકપ્રિયતા મેળવી હતી સાલ 2021 માં આવેલી ફિલ્મ તડપ માં તારા સુતરીયા ના દમદાર અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો એ વચ્ચે.
એક્ટર આદર જૈન સાથે તેના બ્રેકઅપની ખબરો સામે આવી હતી તારા સુતરીયા પર બ્રેકઅપની કોઈ પણ જાતની અસર જોવા મળતી નથી તેવું તેને સાબિત કરીને બતાવ્યું હતું તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી નજીક એક ઇવેન્ટમાં તારા સુતરીયા શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી લાઈટ મેકઅપ ઓપન હેરમાં તે.
ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આ દરમિયાન તેને વાઈટ બોડી કોર્ન આઉટફીટ પહેરેલું હતું જે ખુબ જ ડીપનેક હતુ તારા સુતરીયા ના મદમસ્ત ભરાવદાર નિતંબો તેમાં છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા હતા સ્ટાઈલીશ અંદાજ માં તેને પોતાના બોલ્ડ અને હોટ અંદાજમા.
આ ઇવેન્ટમાં ડાન્સ કર્યો હતો તેની ખુબસુરતી જોતા ફેન્સ દિવાના બન્યા હતા તેના ચહેરા પર ગજબની ખુશી અને તેની મદહોશ કરતી આંખો જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા ફેન્સ તેને પહેલી વાર બ્રેકઅપ બાદ જોઈ રહ્યા હતા પરંતુ તેના ચહેરા પર કોઈ પણ જાતની ઉદાસી જોવા મળી.
રહી નહોતી તેની સુંદર અને કાતીલાના અદાઓ જોતા પેપરાજી તેની તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા તેને માદક અદાઓ સાથે પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.