તો વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે હિંમતનગર નજીકના 11 ગામોના ખેડૂતોએ હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના જમીન કપાતના નોટિફિકેશન વિરુદ્ધ ઉગ્રપણે વિરોધ નોંધાવ્યો હતો. ભૂડાને અસુર ગણાવી તેના જ પૂતળાનું દહન કરી ખેડૂતોએ રોજી રોટીનું જોખમ ઊભું કરતા આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
હડિયોલ સહિતના ગામોના ખેડૂતો કે જેઓ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. નોટિફિકેશન જ્યાં સુધી રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માટે સંકલ્પબદ્ધ છે. છેલ્લા એક મહિનાથી ચાલતા આંદોલનમાં આવેદન પત્રો ધરણા અને રેલીઓ બાદ આજે તેમણે હુડાસુરનું દહન કર્યું છે અનેહવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ ઉગ્ર રજૂઆત સામે તંત્ર ક્યારે અને કેવો પ્રતિસાદ આપે છે. હિંમતનગરના 11 ગામના ખેડૂતોનો આ ઉગ્ર વિરોધ સ્પષ્ટ દર્શાવે છે
કે તેઓ તેમની રોજી રોટીના મુદ્દે જરા પણ ઝૂકવા તૈયાર નથી. દશેરાને દિવસે હુડાસુરનું દહન કરીને તેમણે સરકારને આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો એક સંકેત આપ્યો છે. ખેડૂતોના આ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે તે હવે જરૂરી છે. અમારા 11 ગામોમાં આ હુડાનો જે કાયદો આવે છે હુડાના કારણ કે હુડાની જમીન જવાથી અમારા ગામમાં બધા પશુપાલન અને એના ઉપર નિર્ભર છે. અમારા પેઢી અમારી બધી રોડ ઉપરઆવી જાય તેવી પરિસ્થિતિ છે. અમે કોઈપણ ભોગે આ હુડાને હુડાનો કાયદો કાઢવા માટે મક્કમ છીએ.
અમારે કોઈ પણ ભોગે અત્યારે કામ કેટલું બધું છે તેમ છતો અમા 11 ગામ આહુડાના રાવણનો દહન કરવા માટે ભેગા થાય છે અને આગામી અમારા જલદ કાર્યક્રમો છે જે રામધૂનના અને બેસનાના એ અમે અવશ્ય કરશું ભલે ગમે તેમ થઈ જાય અમારો જીવ આપવો પડશે તો અમે આ પૂળા હટાવીને જ રહીશું. આમાં નાના મોટા તમામ ખેડૂતો એક પણ ખેડૂતને એક પણ ટકાનો ફાયદો જણાતો નથી ત એક મતે દરેક વર્ગના લોકો આમાં જોડાયા છે અને હવે પછીનો કાર્યક્રમ પણ દિવસે દિવસે બરવત્તર રીતેઅને મજબૂત રીતે રજૂઆત કરવાના છીએ અને હુડાનો કાયમી નિકાલ થાય ક્યારે હુડા શબ્દ અમલમાં ના આવે એ માટે સૌ સંમત છીએ >> બેસનું છે રવિવારે >
> બધાનો સપોર્ટ છે >> અને અમારી બધી બહેનોનો સપોર્ટ છે કારણ કે અમારી રોજી પાંચ વીઘા જમીન મારી પોતાની પાંચ વીઘા જમીન છે ખૂણામાં બે વીઘા જાય તો ત્રણ વીઘામાં શું રે અને શું કરવાનું અરે ઘણા લોકોને તો એક ભેંસ જેટલી પણ જમીન રહેતી નથી >> અને વિધવા બેનો એના પર જીવી છે કે જે એમની રોજગારી છે
બીજાના ખેતરમાંથી જે જમીન લાઈને પોતે ભેંસોને દોઈને જીવન ચલાવી છેતો બીજાની જમીન જતી રહે એ જમીન પર ઘાસ ક્યાંથી લેવા જશે >> જે છે એ બધું નુકસાન જ છે 40% જમીન એટલે 32 ખેડૂતો તો ઘર કંગાલ પરિસ્થિતિમાં મુકાઈ જાય એવા છે નાના મોટા તમામ ખેડૂતો આ ગામમાં એવો કોઈ 150 વીઘા જમીનવાળો છે
જ નહીં બધા માપના મધ્યમ જમીનવાળા છે અને એમની પરિસ્થિતિ બહુ કફોડી છે બાર એક તો વિધવા બહેનો એના પર ઘર ચલાવે છે અને એમાં થઈને 45 મિનિટમીટર અને 36મ રસ્તા જાય એ બિલકુલ વ્યાજબી નથી અમારે કશું જોઈતું જ નથી હુડા રદ એટલે રદ બીજી કોઈ વાત જ નહી >> કેટલા ગામોને નુકસાન >> આ તો 11 ગામોને નુકસાન છે ને સરવાળો કરોતો આખા તાલુકાના ખેડૂતોને અંતે નુકસાન છે કે આ ગામમાં 10બ ગામમાં ખેડૂતો પણ ખેતીના માલિક ધરાવ ઓકે