વર્ષ 2000 માં કહોના પ્યાર હૈ ફિલ્મ થી પોતાના સફળ બોલીવુડ કેરિયરની શરૂઆત કરનાર અભિનેતા ઋત્વિક રોશન આ દિવસોમાં પોતાના લુક ને લીધે ખુબ ચર્ચાઓ માં છવાયેલા છે કોઈ મીલ ગયા ક્રિસ ધુમ 2 જેવી દમદાર ફિલ્મો થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ફિલ્મ પ્રોડ્યુસર રાકેશ રોશનના.
દિકરા ઋતિક રોશન પોતાના 14 વર્ષ ના સુઝેન ખાન સાથે ના લગ્ન જીવનને અલવીદા કહ્યું હતું સાલ 2014 માં સુઝેન ખાનને ડીવોસ આપ્યા હતા ત્યાર બાદ બોલીવુડ ફિલ્મોમાં સતત દમદાર અભિનય થકી તેઓ એક લોકપ્રિય અભિનેતા બન્યા હતા પોતાના થી 10 વર્ષ નાની અભિનેત્રી સબા આઝાદ સાથે તેઓ છેલ્લા થોડા સમય થી પ્રેમ માં પડ્યા છે.
બંનેની લવસ્ટોરી જંગ જાહેર છે રોમેન્ટિક અંદાજમાં સાથે જોવા મળતા આ કપૂરે પોતાના લવ રીલેશનશીપ ને જાહેર કર્યુ હતુ આ દરમિયાન ઋતિક રોશનને પોતાના લુકને લઈને ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવતા હતા ઋતિક રોશન એકદમ ઘરડા દેખાતા હતા જ્યારે સબા આઝાદ એકદમ જવાન દેખાતી હતી.
પરંતુ તાજેતરમાં ઋત્વિક રોશન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા જેમાં તેમનો બદલાયેલો લુક જોઈને ફેન્સ હેરાન રહી ગયા હતા ઋત્વિક રોશન એકદમ જુવાન અને હેન્ડસમ લાગી રહ્યા હતા ઓપન શર્ટ નીચે બ્લેક ટીશર્ટ બ્લેક ટોપી સાથે સ્ટાઇલીસ ગોગલ્સ માં તેમનો બદલાયેલો લુક જોઈને ફેન્સ હેરાન રહી ગયા હતા અચાનક જ તેમનો.
બદલાયેલો લુક ફેન્સ ના ગળે ઉતરી રહ્યો ન હતો એવું લાગતું હતુ કે કહોના પ્યાર હૈ સમયના અભિનેતા ફરી આપણી વચ્ચે આવ્યા છે સોશિયલ મીડિયા યુઝરો ફરીવાર તેમણે ટ્રોલ કરતા જોવા મળ્યા હતા અને જણાવી રહ્યા હતા કે ઋત્વિક રોશન પોતાની વાળની સર્જરી સાથે જવાન થવાના ઇન્જેક્શન પણ લઈ રહ્યા છે.