આજથી 6 દિવસ પહેલા ઋત્વિક રોશન અને સબા આઝાદને એક રેસ્ટોરેન્ટમાં જોવા મળ્યા હતા ત્યારે બંને વિષે ચર્ચાઓ થઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અથવા પહેલા મુલાકાત કોઈ કામથી હોઇ શકે તેવું બધાએ માન્યું હતું પરંતુ આ બંને કપલ ઋત્વિક અને સબા આઝાદ એકવાર ફરીથી ગઈ રાત્રે.
મુંબઈના એક રેસ્ટોરેંટનમાં જોવા મળ્યા હતા બંને રેસ્ટોરેંટમા મસ્તી કરી રહ્યા હતા તેનો પણ એક વિડિઓ સામે આવ્યો છે બંને જયારે બહાર નીકળ્યા ત્યારે મીડિયા સામેજ ઋત્વિકે સબાનો હાથ પકડી લીધો હતો અને હાથ પકડીને ગાડી સુધી લઈ જઈને ગાડીમાં બંને બેસી ગયા હતા હવે એતો નક્કી થયું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
બંને પોતાના સંબંધને ઓફિસીયલી જાહેર કરી દીધો છે ઋત્વિકે એમની પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યે 6 વર્ષ થઈ ગયા છે જેના બાદ ઋત્વિક સિંગલ હતા અને સબાએ પણ બોયફ્રેન્ડ જોડે 2020માં બ્રેકઅપ કર્યું હતું અહીં બંને સિંગલ હોવાથી બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો છે હવે બંને ખુલ્લેઆમ પ્રેમ ફરમાવી રહ્યા છે.