Cli

પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા લતા મંગેશકર અને તેનું વારસદાર કોણ ?

Bollywood/Entertainment Story

13 વર્ષની ઉંમરે પ્રથમ ગીત લતા મંગેશકરે ગાયું ત્યારે એમને માત્ર 25 રૂપિયા ચાર્જ મળ્યો હતો આ 25 રૂપિયાથી લઈને દીદીએ અરબોજી દોલત કમાવાની સફર લતા દીદીએ કરી છે લતા દીદી અત્યારે દુનિયાને છોડીને ચાલી ગયા છે એમનું જીવન બહુ સાધારણ હતું પરંતુ એમની જોડે ગાડીઓનું સારું કલેક્શન હતું.

રિપોર્ટ મુજબ લતા દીદી એમની પાછળ લગભગ 370 કરોડસંપત્તિ છોડીને ગયા છે એમની વધુ કમાણી એમના ગીતોની રોયાલીટીથી થતી હતી તેના શિવાય તેમણે સારું રોકાણ પણ કરેલ હતું તેઓ સાઉથ મુંબઈના પોષ વિસ્તારમાં રહેતી હતા આ ઘર એટલું મોટું છેકે એમાં 10 પરિવાર આરામથી રહી શકે છે બતાવામાં આવે છેકે.

મુંબઈમાં લતા દીદીના નામે કેટલીયે બીજી પ્રોપર્ટી પણ છે જેને અત્યારે ભાડા પર આપેલ છે તેના શિવાય એમની જોડી કેટલીયે લક્ઝ્યુરિસ ગાડીઓ છે જેમાં મર્સીડીસથી લઈને બીએમડબ્લ્યુ સુધી સામેલ છે બધા લોકો એ જાણે છેકે લતા દીદીને જવેલરી પહેરવાનો શોખ હતો એમની જોડે હીરાના કેટલાય હાર છે.

જેની કિંમત કરોડોમાં છે લતા મંગેશકરની અરબો રૂપિયાની સંપત્તિનો વારસદાર કોણ હશે હવે તે વાત પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કારણ કે લતા દીદીએ નહીં લગ્ન કર્યા કે નહીં કોઈ બાળક ગોદ લીધું અત્યારે તો એવું કહેવાય રહ્યું છેકે લતા દીદીની પ્રોપર્ટી એમના એક ભાઈ અને ત્રણ બહેનોમાં વેચવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *