બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન પોતાની આવનારી ફિલ્મ પઠાન ને લઈને ખુબ ચર્ચાઓ માં હતા ફિલ્મ પઠાનનુ પહેલું સોગં બેશરમ રંગ રિલીઝ થતા બેશરમ રંગમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ની ભગવા રંગની બિકીની ના કારણે લોકોએ આ સોંગનો ખૂબ વિરોધ કરી અને શાહરુખ ખાન અને
દીપિકા પાદુકોણ ના પૂતળા સળગાવ્યા હતા સાથે આ ફિલ્મનો જોર સોર થી બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને સમયે ઘણા બધા રાજનેતા અને ઘણા બધા સંગઠનો એ પણ ફિલ્મનો બહિષ્કાર કરીને આ ફિલ્મો ને બોયકોટ કરવાની ચીમકી પણ આપી હતી ફિલ્મ પઠાન ને લીધે આખા દેશમાં એક અલગ.
પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો ફિલ્મ પઠાન ના વિરોધમાં ઘણા હિન્દુ સંગઠનોએ થીયેટરો માં આ ફિલ્મ ને રીલીઝ ના થવા દેવાની ધમ!કીઓ પણ આપી હતી એ વચ્ચે આજે 25 જાન્યુઆરીના રોજ ફિલ્મ પઠાન રીલીઝ થઇ છે આ ફિલ્મ રીલીઝ થતા જ જે થીયેટરો બહારના વિડીઓ અને તસવીરો જે સામે આવી રહ્યા છે.
તે જોઈ લોકો હેરાન રહી ગયા છે થીયેટરો ની બહાર મોટી ભીડ જોવા મળે છે ટીકીટ બારીઓની બહાર ટીકીટ લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળે છે ફિલ્મ નું ઓનલાઈન ટીકીટ વેચાણ મોટા પાયે થયું છે સૌથી વધારે ટીકીટો હૈદરાબાદ માં વેચાઈ છે દેશભરમાં થી આ ફિલ્મ ને ખુબ.
સારો પ્રતિસાદ મળી રહ્યો છે ફિલ્મ પઠાન ના પહેલા શો ની ટીકીટો માટે પડાપડી કરતા લોકોની ભીડ ને જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ પઠાન આવનાર સમયમાં બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી શકે છે શાહરુખ ખાન પાચં વર્ષ બાદ ફિલ્મ પઠાન થી પરત ફર્યા છે ફિલ્મ પઠાન ના પ્રોડ્યુસર છે .
આદિત્ય ચોપરા અને આ ફિલ્મ માં મુખ્ય અભિનેત્રી દિપીકા પાદુકોણ અને વિલન જોન અબ્રાહમ છે ફિલ્મ પઠાન ને લઇ ને જે વિરોધ જોવા મળતો હતો તે થીયેટરો ની બહાર ભિડને જોતા લાગી રહ્યો નથી કે આ ફિલ્મ ફ્લોપ થઈ શકે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.