Cli
અરબોપતિ હિન્દુસ્તાની ભાઉ જોડે કેટલું સોનુ, લાખોનું સોનુ પહેરીને એરપોર્ટ પર સ્પોટ થયા...

અરબોપતિ હિન્દુસ્તાની ભાઉ જોડે કેટલું સોનુ, લાખોનું સોનુ પહેરીને એરપોર્ટ પર સ્પોટ થયા…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં પોતાની અનોખી દેશવિરોધીઓને અપશબ્દો થી જવાબ આપવાની સ્ટાઈલ સાથે લોકપ્રિય બનેલા સજંય દત્ત ના ફેન ફેમસ યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉ ઉર્ફે વિવેક પાઠક તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર એક અગલ જ અંદાજમા સ્પોટ થયા હતા આ દરમિયાન તેમણે વાઈટ જીમ આઉટફીટ માં બ્લેક ગોગલ્સ પહેરેલા હતા.

તે ખુબ જ હેન્ડસમ અને સ્માર્ટ દેખાઈ રહ્યા હતા તેમના હાથમાં સોનાનું ભારે કડુ અને સોનાની વીંટીઓ પહેરેલી હતી ગળામાં સોનાનો મોટો ચેઈન હંમેશા ની જેમ ખુબ જ આકર્ષક બનાવી રહ્યો હતો તાજેતરમાં બિગબોસ રીયાલીટી શો સીઝન 13 માં જોવા મળ્યા હતા તેમને બેસ્ટ મિમિક્રી ના.

કારણે શો લોક આપ હાઉસ માં સ્થાન મળ્યું હતું તે બિગબોસ હાઉસમાં પણ પોતાના આક્રમક અંદાજમાં જ જોવા મળ્યા હતા હિન્દુસ્તાની ભાઉ ગોલ્ડ ના ખુબ શોખીન છે તે ખુબ અમીર છે સુઝુકી અર્ટીકા સાથે ઘણી લક્ઝરી કારોનું કલેક્શન ધરાવે છે તે હંમેશા પાકીસ્તાની ભારત દેશ વિરોધી બફાટ કરતા રહે છે.

તેમને પોતાની ભાષામાં આગવી શૈલી સાથે અપશબ્દો બોલીને ચર્ચમાં છવાયેલા રહે છે તેમના ઘણા બધા વિડીઓ ખુબ ચર્ચામાં રહ્યા છે હંમેશા વિવાદો થી છવાયેલા હિન્દુસ્તાની ભાઉ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે યંગ જનરેશન તેમને ખુબ જ પસંદ કરે છે મિત્રો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *