ડિસ્કો મ્યુઝિકથી લોકોને દીવાના બનાવનાર બપ્પી લહેરીનું નિધન થઈ ગયું છે બપ્પી દા છેલ્લા કેટલાક સમયથી બીમાર બીમાર હતા બપ્પી દાનુ નામ સામે આવતાજ એમણે પહેરેલ સોનુ યાદ ચોક્કસ યાદ આવતું હશે એમને ક્યારેય સોના વગર નહીં જોયા હોય એવું તો ક્યુ કારણ હતું કે પપ્પી દા સોનુ પહેરતા હતા.
હકીકતમાં બપ્પી દા અમેરિકન સ્ટાર એલમિસ બ્રેસલિ ના ફેન હતા એલમિસ પોતાના પરફોર્મન્સ દરમિયાન હંમેશા સોનાની ચેન પહેર્યા કરતા હતા એલમિસને જોઈને બપ્પી દાએ વિચાર્યું કે તેઓ સફળ થશે તો પોતાની અલગ ઓળખાણ બનાવશે બપ્પી દાએ કમાવાનું શરૂ કર્યું ત્યારે એમને એકજ સપનું હતું કે કમાયેલ.
પૈસાથી ખુબજ સોનુ ખરીદવું શરૂઆતમાં કેટલાય લોકો કહેતા હતા કે બપ્પી દાસ સોનુ પહેરીને સો ઓફ કરે છે પરંતુ બપ્પી દાને તેનાથી કોઈ ફર્ક ન પડ્યો કેટલીયે વાર ઘણા લોકો પૂછતાં હતા કે એમની જોડે કેટલું સોનુ છે વર્ષ 2014માં જયારે બપ્પી દાએ ચુંટણી લડી ત્યારે એમણે પોતાના સોનાનો ઉલ્લેખ કર્યો હતો.
ત્યારે બપ્પી દાએ જણાવ્યું હતું એમની જોડે 1 કિલો સોનુ 4 કિલો 65 ગ્રામ ચાંદી અને 4 લાખ રૂપિયાના હીરા હતા જેને પહેરીને શોમાં જતા હતા એકવાર તો બપ્પી દાને રાજકુમારે ભરી મહેફિલમાં કીધું હતું કે બસ મંગળસૂત્રની કમી રહી ગઈ છે જયારે પણ ડિસ્કો અને ફાસ્ટ મ્યુઝિકને યાદ કરવામાં આવશે ત્યારે પહેલા બપ્પી લહેરીને યાદ કરવામાં આવશે.