બોલીવુડ અભિનેત્રી અમીશા પટેલ પોતાના ફિલ્મી કેરિયર માં ખૂબ ઓછી ફિલ્મો આપી છે પરંતુ તેની એક ફિલ્મ તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય બનાવી દીધી અને એ ફિલ્મ હતી 2001ની સાલમાં આવેલી સની દેઓલ સાથેની ફિલ્મ ગદર એક પ્રેમ કથા જે ફિલ્મમાં અમીશા પટેલ મુખ્ય અભિનેત્રી રૂપે જોવા મળી હતી.
જેમાં તેને સની દેઓલ ની પત્ની સખીના ના પાત્રમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી એ ફિલ્મના સોંગ આજે પણ લોકોના હૃદયમાં ગુંજી રહ્યા છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોક્સ ઓફિસ ના ઘણા રેકોર્ડ તોડનાર આ ફિલ્મ સિનેમાઘરોમા ઘણા લાંબા સમય સુધી ચાલી હતી અને આ ફિલ્મથી ફિલ્મ મેકર અનિલ શર્મા ને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ હતી.
જેના થકી અનિલ શર્મા સની દેઓલ સાથે ફરી અભિનેત્રી અમીશા પટેલને ગદર ટુમાં લઈને આવી રહ્યા છે આ ફિલ્મમા અમીશા પટેલ ને ફરી દર્શકો સખી નાના રૂપમાં જોવા માટે ખૂબ જ આતુરતા વ્યક્ત કરી રહ્યા છે આ વચ્ચે જ તાજેતરમાં અમીશા પટેલ નો એક વિડીયો સામે આવ્યો છે જે ખુબ જ શાનદાર છે.
ણીવાર એવુ જોવા મળે છે કે જે અભિનેત્રી ખૂબ લાંબા સમય સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહે એ દરમિયાન ફિટનેસ અને પોતાની સુંદરતા ગુમાવી ચુકે છે પરંતુ અમીશા પટેલ ઓપન હેર અને ગ્રીન ટીશર્ટમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લુકમાં જોવા મળી હતી 46 વર્ષની ઉંમરે પણ તે ખુબ સુદંર તા ધરાવે છે.
અને પોતાની ફિટનેસ ની બાબતમાં પણ ખુબ એક્ટીવ રહે છે અમીષા પટેલ પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ માં ઘણી સ્વિમિંગ પૂલ ની તસ્વીરો વિડીઓ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી જોવા મળે છે જેમાં તે આજેપણ પોતાના આકર્ષક યૌવન મદમસ્ત ફિગર થી લોકચાહના મેળવતી રહે છે