હાલમાં સોસીયલ મીડિયામાં બે વિડિઓ વાયરલ થયા જે બંનેમાં ખુબ ફર્ક લાગી રહ્યો છે એક વિડીઓમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને બીજા વિડીઓમાં ગૌહર ખાન પોતાના પતિ ઝૈદ દરબાર સાથે જોવા મળી રહી છે સામે આવેલ વિડિઓ ટી સિરીઝની ઓફિશની છે.
જ્યાં તેઓ ગણપતિ બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા પરંતુ એકજ ધર્મથી આવતા હોવા છતાં બંનેના દર્શન કરવાની રીતે બિલકુલ અલગ હતી ગૌહર પોતાના પતિ ઝૈદ સાથે જયારે દર્શન કરવા પહોંચી ત્યારે તેઓ ગણપતિ બાપાની મૂર્તિથી ખુબ દૂર ઉભી રહી દૂરથી જ ગણપતિ બાપાની મૂર્તિને નિહારતી રહી.
અને પછી દિલ પર હાથ રાખીને પછી ફરી ગઈ પરંતુ તેના બાદ એમના પતિ ઝૈદ બાપાની પ્રતિમા પાસે ગયા અને એમણે પોતાની છાતી પર હાથ રાખ્યો અને પછી પાછા જતા રહ્યા ગૌહર ખાન બાદ સારા અલી ખાન આવી તેણે 2ગણપતિ બાપાની મૂર્તિ પાસે ગઈ અને હાથ જોડીને દર્શન કર્ય તેના બાદ.
સારાએ પંડિતજી સાથે ગણપતિ બાપાનું પૂજન કર્યું ગણપતિ બાપા પર સારાએ ખુદ ફૂલ ચડાવ્યા અને અને હાથ જોડીને ગણપતિ બાપાના દર્શન કર્યા તેનો વિડિઓ સામે આવતા લોકો ગૌહર ખાનને ટ્રોલ કરી રહ્યા છે અને સારા અલી ખાનની ખુબ પ્રસંસા કરી રહ્યા છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.