Cli
શાહરુખ ખાન નો દિકરો કેટલો સંસ્કારી છે, માં ગૌરી ખાન સાથે સ્પોટ થતા સમયે દિલ જીતી લીધું...

શાહરુખ ખાન નો દિકરો કેટલો સંસ્કારી છે, માં ગૌરી ખાન સાથે સ્પોટ થતા સમયે દિલ જીતી લીધું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે તેઓના ફિલ્મ ટ્રેલર રિલીઝ થયા બાદ ચાહકોની આ ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ છે એ વચ્ચે તાજેતરમાં તેમના જન્મદિવસ નિમિત્તે ચાહકોની મોટી ભીડ તેમને બર્થ ડે વિશ કરવા માટે.

રાત્રિના સમયે તેમના બંગલા બહાર આવી પહોંચી હતી આ દરમિયાન શાહરુખ ખાન ની લોકપ્રિયતા ખુબ છવાઈ હતી શાહરુખ જેટલા હાઈ લાઈટ રહે છે એટલો જ એમનો પુત્ર એબ્રાહમ પણ તેની ક્યુટનેશ અને માસુમ સ્વભાવ થી ખુબ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે તેને ફેન્સ ખુબ પસંદ કરે છે.

એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એક રેસ્ટોરન્ટ બહાર ગૌરી ખાન સાથે એબ્રાહમ ક્યુટ લુક માં સ્પોટ થયો હતો રેડ ટીસર્ટ અને રેડ ચડ્ડી માં તે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો તેને પેપરાજીને મસ્ત સ્માઈલ સાથે પોઝ આપ્યા આ દરમિયાન ગૌરી ખાન ખુબ જ બોલ્ડ લુક માં જોવા મળી બ્લેક આઉટફીટ મા.

ખુલ્લા બટન ડીપનેક ટોપમાં છલકાતા મદમસ્ત નિતંબો થી તે ખુબ જ આકર્ષક અને બોલ્ડ લાગી રહી હતી તેના ભરાવદાર નિતંબો તેના લુક ને અત્યંત શાનદાર બનાવી રહ્યા હતા આ વચ્ચે ગૌરીખાને પેપરાજીને માદક અદાઓ સાથે પોઝ આપ્યા તો એબ્રાહમ પણ રોકાઈ ને પેપરાજી સાથે.

હસતો પોઝ આપી રહ્યો હતો સોશિયલ મીડિયા પર એબ્રાહમ નો માશુમ ચહેરો અને તેનો આ લુક ખુબ જ છવાઈ ગયો ચાહકો તેના આ લુક પર ખુબ લાઈક કમેન્ટ્સ થી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા મિત્રો આ મામલે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવવા વિનંતી અને પોસ્ટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *