સાઉથ સિનેમા ની નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સોસીયલ મીડિયામાં ખૂબજ એકટીવ રહે છે તેઓ ઇન્સ્ટાગ્રામમાં પોતાની તસ્વીર શેર કરતી રહે છે એવામાં તેણીએ પોતાની એક ફોટો પણ શેર કરી છે જેમાં એક્ટની સુંદરતાના દીવાના ફેન્સ થઈ ગયા છે સાઉથ સ્ટાર રશ્મિકા ફિલ્મો સાથે સાથે પોતાની સુંદરતાને લઈને પણ ચર્ચામાં રહે છે.
હકીકતમાં રશ્મિકા એ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કરી છે જેમાં એક્ટર રશ્મિકા સિલ્વર કલરના લેંઘામાં જોવા મળી રહી છે જેમાં તેની ખુબસુરતી અને મુશ્કાન લોકોનું દિલ જીતી રહી છે તસ્વીરમાં જોઈ શકાય છેકે રશ્મિકા ગુલાબી ટોનમાં સોફ્ટ મેકઅપ અને પોતાના વાળને ખુલ્લા છોડ્યા છે અહીં ફોટો.
શેર કરતા રશ્મિકાએ કેપશન પણ સારું લખ્યું છે કેપશનમાં લખતા કહ્યું હું તમને મારી મુસ્કાન મોકલી રહી છું અહીં રશ્મિકાની આ તસ્વીર ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે ફોટો જોઈએ એક યુઝરે લખ્યું કોઈ આટલું સુંદર કંઈ રીતે હોઈ શકે તેની તસ્વીર સામે આવતાજ અહીં ફેન્સ અલગ અલગ કોમેંટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.