ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી કબુલ હેની અભિનેત્રી નિશી સિંઘ નું દર્દનાક નિધન થયું નિશી સિંઘ જાણીતો ચહેરો હતી અભિનયની દુનિયામાં પરંતુ એમની જીદંગી 4 વર્ષ પહેલાં હા!ર્ડ સ્ટોક આવ્યો ત્યાં થી તેની તેની તબિયત ખરાબ થવા લાગી હતી આ વર્ષમાં પણ ફરી હા!ર્ડ સ્ટોક આવ્યો તોએ અન્ય બીમારીની વચ્ચે જકડાઈ ગઈ.
જ્યારે ડોક્ટરોએ એને માત્ર લિક્વિડ પર રાખવાનું કહ્યું ત્યારે પરિવારજનો ખૂબ ચિંતિત થયા પરિવારે ઘણું બધું નિશી સિઘંની દવાઓ પાછડ વેચી નાખ્યું ઘણા ફિલ્મ પ્રોડ્યુસરો પાસેથી આર્થિક મદદ લેવા છતાં પણ બીમારીનો ઈલાજ કરવા માટે જ્યારે પૈસા નહોતા ત્યારે એમને પોતાનું ઘર પણ વેચી માર્યું સાથે બાળકો અભ્યાસ પણ છોડી દીધો હતો.
નિશિ સિઘં ઘણા દિવસો થી લિક્વિડ પર જીવીત હતી અને એની બીમારીમાં એટલી હદે એના શરીરે જકડાઈ ગઈ હતી કે એનું ફરી બેઠું થાવું મુશ્કેલ હતું ડોક્ટરો પણ હિંમત હારી ચૂક્યા હતા અઢળક ખર્ચ એ છતાં પણ નિશી સિંઘને બીમારીમાંથી બચાવી ના શક્યા અને આખરે નિશી સિઘંનુ દુઃખદ અવસાન થયું.