આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને પુરા બોલીવુડમાં હંગામો મચી ગયો છે પૂરું સોસીયલ મીડિયા આ વાતથી ભરાઈ ગયું છેકે આમિર ખાને ત્રીજા લગ્ન કરી લીધાછે તે પણ પોતાનાથી ઉંમરમાં 27 વર્ષ નાની યુવતી સાથે આ યુવતી બીજુ કોઈ નહીં અમીરની કોસ્ટાર ફાતિમા સના શેખ છે જેણે દંગલ ફિલ્મમાં આમિર ખાનની પુત્રીનો રોલ નિભાવ્યો હતો.
અમીર ખાન અને ફાતિમાની તસ્વીર પણ વાઇરલ થઈ રહી છે જેમાં બંને લગ્નના કપડામાં દેખાઈ રહ્યા છે ફાતિમા અને આમિર ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ખબરો તો મીડિયામાં કેટલાય દિવસોથી આવી રહી હતી પરંતુ બંનેએ લગ્ન કરી લીધા છે એવી ખબર તો હમણાં સામે આવી છે.
આ ખબર પર બબાલ મચી ગઈ છે આમિર ખાન એના પર કઈ બોલી રહ્યા નથી કે ફાતિમા બોલી રહી એવું પણ થઈ શકે આ તસ્વીર ફેક હોઈ શકે જેને કોઈએ એડિટ કરી હોય પરંતુ એવામાં અમીરના ભાઈ ફૈશલ ખાને બયાન આપ્યું છે તેણે લગ્નની ખબરને વધુ તેજ બનાવી છે ફૈઝલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું તેને અમીરે પોતાના લગ્ન વિશે કંઈ નથી બતાવ્યું.
ફૈશલ કહ્યું જયારે નાની ઉંમરની એક્ટર મોટા ઉંમરના એક્ટર સાથે લગ્ન કરી શકે તો મોટી ઉંમરનો એક્ટર નાની ઉંમરની એક્ટરથી લગ્ન કેમ ન કરી શકે એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે આમિર પોતાની ફિલ્મ લાલસીંગ ચડ્ડા ફિલ્મ રિલીઝ થયા બાદ ફાતિમાથી લગ્ન કરી શકે છે હવે લગ્નની વાત સાચી કે અફવા તે આમિર અને ફાતિમા જાણે.