Cli

અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં પોલીસ સામે જ પીડિત પરિવારે આરોપીને માર્યો!

Uncategorized

આ દ્રશ્ય જોયા પછી 10 મિનિટ સુધી વિચાર આવે કે જ્યારે રસ્તા પર લોકો ન્યાય આપવા માટે નીકળી જાય કે પછી કોઈએ કઈ ખોટું કર્યું છે એની સામે ખોટું કરતા આપણને બહુ જ બધા સવાલ થાય એટલે ઘણા બધા એવા હશે લોકો કે જે એવું વિચારતા હશે કે આની સાથે તો આવું જ થવું જોઈએ પણ પ્રશ્ન અહીંયા કાયદા અને વ્યવસ્થાની પણ થાય છે કોઈએ ખોટું કર્યું છે કોઈ કોઈના કારણે કોઈનું મૃત્યુ થયું છે પણ એની સામે તમે આ રીતનું વર્તન કરો પોલીસ સાથે મગજમારી કરો પોલીસને મારો તો સવાલ થાય છે. મૂળ વાત આખી ઘટનાની કરવી છે.

શું બની ઘટના અને પોલીસની હાજરીમાં આરોપીને ચાર લોકો કેવી રીતના મારી રહ્યા છે એની વાત કરીશું. 10 ઓગસ્ટની વાત છે મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અમદાવાદના નહેરુનગરના ઝાંસી કી રાણીબીટબીઆરટએસ બસ સ્ટેશન પાસે એક અકસ્માત થયો જેમાં બ્રેઝા કાર ચાલક રોહન સોનીએ પુરપાટ ઝડપે ગાડી ચલાવી અને એક્ટિવામાં બેઠેલા બે યુવાનોને એને અડપેટે લીધા અને ગઈકાલે 12 ઓગસ્ટે આરોપી રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. પોલીસ જ્યારે આરોપીને લઈને મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી જેમ જ આરોપીને બહાર કાઢ્યો તેમ મૃતકોના સગા અને એના મિત્રો ભેગા થયા હતા પોલીસ કસ્ટડીમાં આરોપીને માર માર્યો ઇસને અપને આદમી કો મારા હે ઇસકો ભી માર ડાલો એવું કહેતા કહેતા એ ચાર લોકો એ રોહન સોની પર તૂટી પડ્યા એને માર્યો સાથે જ પોલીસ સાથે હતા એમની સાથે પણ ઝપાઝપી કરી આ અંગે હવે પોલીસે ચાર આરોપી આદિલ શેખ ઉજેફ અજમેરી શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી સામે ગુનો નો નોંધી અને તપાસ હાથ ધરી છે.

એન્ડ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ત્યાં જે પીઆઈ હતા એ મેહુલભાઈ એમની સાથે હતા ફરિયાદી જે હતા એની સાથે હતા 11 ઓગસ્ટના રોજ નહેરુનગરમાં જે અકસ્માત બન્યો સોની રોહન સોનીએ જે અકસ્માત કર્યો ઘી કાટા કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા હતા.

આરોપીને પોલીસની ગાડીમાંથી નીચે ઉતારતા જ આ બધી ઘટના બની અને પછી ઘણા બધા સવાલ થયા. એટલે જ્યારે કોઈ આવો અકસ્માત કરે છે ત્યારે તરત ન્યાય મળી જવો જોઈએ અને એને મારવું એ સોલ્યુશન એ બધું જ આપણા મગજમાં હોય છે આપણને એવું લાગે છે કે આપણે કાયદો હાથમાં લઈ અને એ લોકોને સજા આપી દઈએ આ પરિવારે પણ કઈક એવું જ વિચાર્યું હશે જેને બે યુવાનોને ખોયા હોય જેને બે યુવાનો પોતાના જ ઘરમાંથી બે યુવાનો જ્યારે ઘરની બહાર નીકળ્યા હોય અને કોઈ ગાડીવાળો આવી અને કચડી નાખે તો સ્વાભાવિક રીતના આ ગુસ્સો આવે જ પણ ઇસને અપને આદમી કો મારા હે ઇસકો ભી માર ડાલો એ આપણે અહીંયા નથી.

ચાલતું આરોપી કેટલો પણ મોટો ગુનેગાર હોય અને કેટલો પણ મોટો આરોપ કર્યો હોય કાયદામાં ઘણી બધી જોગવાઈઓ છે એની સામે કાર્યવાહી થાય છે કાર્યવાહી લાંબી હોય છે પરિવાર એનાથી અકડાઈ જાય છે પરિવાર ચાહે છે કે એને જલ્દી ન્યાય મળવો જોઈએ એ ન્યાય અને કાયદાની વચ્ચે જ્યારે પરિવારજનો આ રીતના આક્રોશ ઠાલવતા હોય છે ત્યારે આવી સ્થિતિ બનતી હોય છે. તમે એ વિડિયો જુઓ કે જેમાં આખી ઘટના બની એટલે પોલીસની વાનમાંથી જેમ જ આરોપીને બહાર કાઢવામાં આવ્યું એમ પોલીસ અને આરોપી અને સાથે જે ચાર લોકો આવ્યા હતા એ વચ્ચે જપાજપી થઈ સાથે જ એમના વકીલનું વર્જન આવ્યું છે એ પણ સાંભળો નામ અને પરિચય મારું નામ એડવોકેટ નજીર અજમીરી છે અને આ જે સેટેલાઈટનો હિટ એન્ડ રનનો બનાવ બન્યો એમાં વિથ પ્રોસીક્યુશન એડવોકેટ તરીકે હું અંદર એપીયર થયો છું.

અચ્છા કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા મંજૂર શું કરવામાં આવે છે અને ગ્રાઉન્ડ કયા કયા પાંચ દિવસના રિમાંડ તપાસ અધિકારી તરફથી માંગવામાં આવ્યા હતા અને એને રિમાન્ડ એને ગ્રાઉન્ડ એજ લીધેલા હતા કે ભાઈ પાંચ દિવસના રિમાંડ દરમિયાન અમારે જરૂર એટલા માટે છે કે આજે હિટ એન્ડ રન ગેસમાં જે એક આરોપી જે પકડાયો છે સોની એની સાથે બીજા બે ત્રણ બીજા પણ ગાડીઓ દેખાતી હતી કાર રેસ ચલાવતા એની બર્થડે હતી બર્થડેનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરી એ લોકો રેસ લગાવવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન બે નિર્દોષ વ્યક્તિ વ્યક્તિઓના યુવાન છોકરા હતા એટલે એમનો જાન ગયો હતો તો એના માટે રિમાન્ડ એના માટે માંગ્યા હતા કે ભઈ એમની સાથે બીજા કોણ કોણ છે? ભઈ ગાડીઓના નંબર નથી દેખાતા એટલે ગાડીઓના નંબર કયા કયા છે?

કોના નંબર છે? ગાડી કોણ ચલાવતું હતું? કોની માલિકીની ગાડી હતી એ જોવા જાણવા માટે પણ એમને રિમાન્ડ માંગવામાં આવેલા હતા અને રજૂઆત તપાસ અધિકારી પણ એવી રજૂઆત કરી કે આ ગામના જે અત્યારે હાલ જે આરોપી પકડે છે. મુખ્ય જે આરોપી છે એ અગાઉ પણ આવી રીતે મતલબ બે દરગાથી ઝડપી ડ્રાઈવિંગ ચલાવવામાં એને ઘણા બધા ગુનાઓ ઈ મેમમાં એને પકડાવેલા પકડાયેલા હતા. હ કેટલા દિવસે મંજૂર કરવામાં આવે છે? કોર્ટ તરફથી પાંચ દિવસના રિમાંડ માંગવામાં આવ્યા હતા એની અંદર બે દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવેલા છે. 14 તારીખે બપરે દોઢ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે.

આમાં કોઈ નવી ગલમો ઉમેરવામાં આવી છે જી જી એની અંદર શરૂઆતની અંદર તો પોલીસે જે એફઆર દાખલ કરી તે વખતે તે વખતે 186 અને બીજું મતલબ પાંચ વર્ષ ત્રણ વર્ષ અને બે વર્ષ એટલી સજાની જોગવાઈ વાળી કલમો ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ વિથ પ્રોસીક્યુશન તરફે જ્યારે પોલીસના રજૂઆત કરવામાં યોગ્ય રજુઆત કરવામાં આવી ત્યારે પોલીસ તરફથીબીએનએસની કલમ 105 જેની સજાની જોગવાઈ જનમટી સુધીની જોગવાઈ છે એ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જન્મ ટીપની જોગવાઈસ 105 ની કલમ છે જેમાં જન્મ સુધીની સજાની જોગવાઈ એમાં કરેલી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો. Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો અને સાથે જ આવા બહુ જ બધા વિડીયો WhatsApp ના માધ્યમથી જોવા માટે અમારી એક WhatsApp ચેનલ પણ છે એમાં પણ તમે જોઈન થઈ જાવ એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *