એક સમયે ઉપાશના સીંગ જેઓ કપિલ શર્માના શોમાં કપિલના ફોઈનું પાત્ર નિભાવતી હતી પરંતુ જયારે એમણે શોને છોડી દીધો ત્યારે મીડિયામાં અફવા હતી કે કપિલ સાથે એમનો અણબનાવ થયો છે છેલ્લા કેટલાય સમયથી ઉપાસના કપિલના શોમાં નથી જોવા મળી રહી એ વાતને લઈને ઉપાસનાએ પોતાનું મૌન તોડ્યું છે.
ઉપાસના એ જણાવ્યું કે એમની અને કપિલ વચ્ચે ઝ!ગડો નથી થયો ઉપાસના જેમણે ફિલ્મો સાથે સાથે કેટલાય ટીવી શોમાં પણ કામ કર્યું છે કપિલના શોમાં એમણે ફોઈનું પાત્ર નિભાવીને બધાને હસાવ્યા છે હાલમાં ઉપાસનાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં એમણે કપિલ શર્મા વિશે જણાવ્યું હતું.
જણાવી દઈએ જયારે ધ કપિલ શર્મા શો પહેલા કલર્સ ટીવીમાં થતો હતો પરંતુ ત્યારબાદ શોને સોની ટીવી પર રિલીઝ થવા લાગ્યો કપિલ સાથે બધીજ સ્ટાર સોની ચેનલમાં આવી ગયા પરંતુ માત્ર એક ઉપાસના એ શોમાં ન જોવા મળી એટલે અફવાઓ ચાલવા લાગી કે કપિલ અને ઉપાસનાને કંઈક અણબનાવ બન્યો પરંતુ.
ઉપાસનને જણાવ્યું કે કપિલ સાથે અણબનાવની ખબરો માત્ર અફવાઓ છે મારે અને કપિને સારી મિત્રતા છે પરંતુ હું સોની ટીવીમાં એટલા માટે ન હતી આવી કારણ મેં કલર્સ ટીવી ચેનલ સાથે કરાર કરી લીધો હતો એટલે સોની ટીવીમાં ન આવી શકાય અને મને આશા છેકે કપિલ મારા માટે સારું પાત્ર લખશે અને મને એમના શોમાં બોલાવશે.