Cli
હિન્દુ યુવતીઓ સાવધાન, આદિત્યસિહં બનીને યુવતીને ફસાવી અબુ એ, અને જે કર્યું એ જાણી ધ્રુજી જશો...

હિન્દુ યુવતીઓ સાવધાન, આદિત્યસિહં બનીને યુવતીને ફસાવી અબુ એ, અને જે કર્યું એ જાણી ધ્રુજી જશો…

Breaking

દેશભરમાંથી ઘણા લવજેહાદ ના કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણી હિન્દુ ધર્મ ની યુવતીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવીને માનસીક શારીરીક ત્રાસ આપવાના પણ બનાવો સામે આવ્યા છે દિલ્હી માં શ્રધ્ધા વાલકર ને મો!તને ઘાટ ઉતારી ફ્રીજમા ટુકડા કરી રાખ્યા આફતાફે‌ એ ઘટના બાદ દેશભર માં.

રોષ ફેલાયો હતો એ વચ્ચે ફરી દિલ્હી માંથી લવ જેહાદ નો બનાવ સામે આવ્યો છે એક હિન્દુ યુવતી ઈન્સોરન્સ કંપની માં નોકરી કરતી હતી સાલ 2013 માં તેની મુલાકાત આદિત્ય સિંહ સાથે થઈ જેની સાચી ઓળખ તેને છુપાવી હતી તે મુસ્તુફાબાદ નો રહેવાશી અબુ હસન જૈદી હતો તે હિન્દુ યુવતીઓ ને જાળમાં.

ફસાવવા માટે કપાળે ટીલક કરતો પુજા કરતો હતો તેને આ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની સાથે લવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો યુવતીને તેની સચ્ચાઈ ખબર પડી જતાં યુવતી ને ટોર્ચર કરીને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરી અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે મજબૂર કરી બીફ પણ ખાવા મજબૂર કરી તેને.

પોતાની તસવીરો અને વિડીઓ બતાવી સતત માનસિક અને શારીરિક ટોર્ચર કરવા લાગ્યો વર્ષો સુધી બ્લેકમેઇલ કરી ને તેને ત્રાસ આપે પીડાઓ આપતો હતો યુવતીએ વર્ષો સુધી યાતનાઓ ભોગવવી આખરે કંટાળીને તેણે અબુ હસન જૈદી વિરુદ્ધ તાજેતરમાં જામીયા નગર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ બ્લેકમેઇલ મારપીટ અને.

યૌ!ન શોષણનો ગુનો નોંધાવ્યો છે પોલીસને આપેલી ફરીયાદ માં યુવતી એ ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરવાનો પણ આક્ષેપ છે તેની તસવીરો અને વિડીઓ થી સતત અબુ હસન જૈદી તેને બદનામ કરવાની ધ!મકીઓ આપતો હતો અને તેને મજબૂર કરતો હતો પોલીસે આ ઘટનામાં કેશ નોંધીને અબુ હસન જૈદી ની ધડપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *