Cli

હિમેશ રેશમિયા પોતાના વચનથી ફરી જતા પંજાબની આ બાળકી મોતના મોઢામાં સમાઈ…

Bollywood/Entertainment Life Style Story

બૉલીવુડ સિંગર હિમેશ રેશમિયાના ખોટા વાયદે એક પરિવારના મોતના મોઢામાં પહોંચાડી દીધો છે વર્ષ 2017માં જીડીબી રિયાલિટી શોમાં પંજાબના એક નાના ગામની નવપ્રિત કૌરે ભાગ લીધો હતો નવપ્રિત ગીતથી પ્રભાવિત થઈને હિમેશે તેને લોન્ચ કરવાનું પ્રોમિસ કર્યું હતું અને તેના માટે હિમેશે પોતાના.

હાથની ઘડિયાળ ઉતારીને નવપ્રિતને આપી દીધી હતી હવે નવપ્રિતના પરિવારે એ ઘડિયાળને વેચવાની તૈયારી કરી દીધી છે પરિવાર ઘડિયાળથી મળતા પૈસાથી વનજીતનું નવપ્રિતનું જીવન બચાવશે હકીકતમાં નવજિત લી!વરના કંઈક ઇન્ફેક્શનના કારણે ખુબજ બીમાર છે અને તેનો ભટિંડાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પરિવર પાસે જેટલા પણ પૈસા હતા તેનવપ્રિતની સારવારમાં ખર્ચ થઈ ગયા છે પરંતુ હવે આ પરિવારને પૈસાની જરૂર છે એવામાં પરિવારે હિમેશ રેશમિયાએ આપેલી ઘડિયાળ વેચવાનો નિર્ણય લીધો છે પરિવારનો આરોપ છેકે હિમેશે દુનિયા સામે કરેલ પ્રોમિસ ન નિભાવ્યું એમણે પુરી દુનિયા સામે નેશનલ ટેલિવિઝન પર.

કહ્યું હતું કે તેઓ નવપ્રિતને લોન્ચ કરશે પરંતુ તેઓ પોતાના વચનથી ફરી ગયા અને નવપ્રતિનો પરિવાર ઠોકરો ખાઈ રહ્યો છે હિમેશે નવપ્રિતને લોન્ચ કરી હોત તો આજે આ પરિવારે આવા દિવસજો જોવા ન પડોત પરંતુ હવે મજબુર થઈ એ પરિવારે હિમેશ રેશમિયાએ આપેલ ઘડિયાળ વેચવા જઈ રહ્યો છે મિત્રો તમે શું કહેશો આ મામલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *