ભાજપના સુરતના સાંસદ મુકેશ દલાલે એક એવું નિવેદન આપી દીધું કે રાજ્ય સરકારે હાલમાં હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપી છે તો બીજી તરફ સુરતના જ પોલીસ કમિશનર એવું કીધું કે આવું કઈ છે નહી આવું કોઈ નોટિફિકેશન કે આવું કઈ સત્તાવાર આવ્યું નથી હેલમેટનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસથી આખા ગુજરાતને ઘમરોડી રહ્યો છે અને એવા સમાચારો આવતા રહે છે
કે સરકારે હેલમેટમાંથી મુક્તિ આપી છે અને લોકોને એ બાબતમાં અસમંજસ છે હવે એવા સમયે ભાજપના સુરતના સાંસદ મુકેશ દલાલે એક એવું નિવેદન આપી દીધું કે રાજ્ય સરકારે હાલમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિઆપી છે તો બીજી તરફ સુરતના જ પોલીસ કમિશનરે એવું કીધું કે આવું કઈ છે નહી આવું કોઈ નોટિફિકેશન કે આવું કઈ સત્તાવાર આવ્યું નથી તો આમાં સવાલ ઘણા બધા ઊભા થાય કે પ્રજાના પ્રતિનિધિ છે એ જાણ્યા મૂક્યા વગર ઠોકાઠોક કરે છે અને પ્રજાને ઘેર માર્ગે દોરે છે તો અમે મુકેશ દલાલની સાથે વાત કરવાની પણ કોશિશ કરી છે તો આ વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે
અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ ન્યુઝ પ્લેટફોર્મ ખબરછેો.comોમ ગઈકાલે આખો દિવસ હેલમેટના સમાચાર ચાલ્યા કારણ કે ઘણા બધા ન્યુઝની અંદર એવા સમાચાર આવ્યા કેરાજ્ય સરકારે હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપી છે આખા બધા જ શહેરોની અંદર હવે મીડિયાના લોકો ગઈકાલે મુકેશ દલાલની ઓફિસે ગયા હતા અને એમની બાઈટ લીધી હતી તો મુકેશ દલાલે એવું નિવેદન આપ્યું કે હાલમાં રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપી છે અને સુરતના ના બારેય ધારાસભ્યોએ રજૂઆત કરી હતી એટલે આ ધારાસભ્યોનો પણ હું આભાર માનું છું. હવે બારેય ધારાસભ્યોએ રજૂઆત કરી છે કે નથી કરી એ ખબર નથી પરંતુ કુમાર કાનાણીએ ચોક્કસ રજૂઆત કરેલ કુમાર કાનાણીએ વાત બી કરી અને પોતાનો વિડીયો બી એમણે વાયરલ કરેલો કે ભાઈ તમે ગુજરાતની અંદર જો રાજકોટમાં આવી છૂટઆપતા હો તો બાકીના જે મહાનગરપાલિકાઓમાં પણ એક સરખો સમાન વાત હોવી જોઈએ તો સુરત છે અમદાવાદ છે વડોદરા છે
એમાં પણ જે પ્રમાણે તમે રાજકોટની વાત કરો છો કે હમણાં દંડ નહીં લેવાય એને બદલે ફૂલ આપવામાં આવશે તો એવું આ બાકીની મહાનગરપાલિકાઓમાં પણ કરવું જોઈએ એવું કુમાર કાનાણીએ તો કીધું હતું બાકીના 12 ધારાસભ્યોને ખબર નથી હવે જ્યારે ભાજપના સાંસદ મુકેશ દલાલે પોતે એક પ્રજાના પ્રતિનિધિ છે અને એમણે આવું બે જવાબદારીપૂર્વક નિવેદન આપ્યું કે જે પ્રજાને ઘેર માર્ગે દોરનારું છે કારણ કે ધારો કે રાજ્ય સરકાર આવો કોઈ સુધારો પણ કરે તો એ કાયદામાં સુધારો લાવવા માટેવિધાનસભાની અંદર બિલ લાવવું પડે અને એ બિલ પછી સત્તાવાર જાહેરાત થાય કારણ કે હેલમેટનો કાયદો 2000 ની સાલથી છે 2000 ની સાલથી કાયદો છે
પણ વારે ઘડીએ એની અંદર છૂટછાટ કડક એવું બધું ચાલ્યા કરતું હોય છે તો આ કાયદો બદલવા માટે વિધાનસભાની અંદર સત્તાવાર બિલ લાવવું પડે અને પછી થાય તો આ વાતની મુકેશ દલાલને ખબર નથી અને પબ્લિસિટી લેવાના ના ચક્કરમાં કે પ્રજાનો સારું કામ થયું છે એમ કરીને નિવેદન આપી દીધું કે રાજ્ય સરકારે હેલમેટ પહેરવામાંથી મુક્તિ આપી છે. શું કાલે પોલીસ લોકોને પકડશે હેલમેટ વગરના તો અને પોલીસ દંડ લેશે તોએનો દંડ મુકેશ દલાલ ભરવાનો છે. આ બાબતે અમે મુકેશ દલાલની સાથે ફોન પર વાત કરી એટલે એ જાણવાની કોશિશ કરી કે એમણે ખરેખર આવું નિવેદન આપ્યું છે કારણ કે સુરત પોલીસ કમિશનર અનુપમ ઘેલો ચોખ્ખી ના પાડી છે કે આવું કઈ નિવેદન નથી સરકારનું કે ભાઈ તમે હેલ્મેટ વગર જશો તો તમને નહીં પકડવામાં આવે અમે ફોન કર્યો
મુકેશ દલાલને તો એમણે હજુ તો અમે વાત કરવાની કોશિશ કરી કે તમે આમ કહો છો અને પોલીસ કમિશનર ના પાડે છે એમણે સીધો ફોન કાપી નાખ્યો એ પછી લગભગ મેં 25 મિનિટ સુધી સતતઆઠ થી 10 એમને ફોન કર્યા પરંતુ એમણે ઉચક્યા નહીં આપણે ફરીથી એક વખતટ્રાય કરીએ કદાચ મુકેશ દલાલ જો ફોન ઉચકી લે તો એમને પૂછીએ કે તમે આ નિવેદન કયા આધારે આપ્યું અને એમણે ખરેખર આ નિવેદન આપ્યું છે કે કેમ એ વાત આપણે એમની સાથે પૂછી લઈએ આ આ મેસેજ હું છેલ્લે લગભગ એક કલાકથી ફોન કરું છું
તો આ જ મેસેજ આવે છે કે એમનો ફોન બીઝી છે અભી વ્યસ્ત હે હવે બીજા નંબર પર ટ્રાય કરીએ આ મુકેશભાઈનો બીજો નંબર છે 97373 4511 અને બીજો એક નંબર જે છે 97 243 451 આ બંને નંબર ઉપર અમે એક કલાકથી ટ્રાય કરીએ છીએ પરંતુ મુકેશ દલાલ હવે વાત કરવા માટે તૈયાર નથી કમસે કમ પ્રચાર પ્રજાના પ્રતિનિધિઓએ એ વાત કરવી જોઈએ મીડિયાનેકારણ કે જ્યારે પછી મીડિયાની સામે એવા આક્ષેપો કરે કે મીડિયા ખોટા સમાચારો ફેલાવે છે પણ તમે મીડિયાની સાથે વાત જ નથી કરતા બીજું કે મુકેશ દલાલે લોકસભાની અંદર એક રત્ન કલાકારોનો પ્રશ્ન ઉઠાવેલો તો એમાં પણ એમણે એવું કીધેલું હતું કે 25 લાખ રત્ન કલાકારો છે
હવે 25 લાખ રત્ન કલાકારો છે તો મુકેશ દલાલે એ પણ સાથે કહેવું છે કે આ આંકડો લાઈવ કથી કોણે કીધું કે 25 લાખ રત્ન કલાકારો છે અહીંયા ગળી જ્યારે પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે તો મોટે ભાગે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ગણે તો 10 લાખની આજુબાજુ રત્ન કલાકારોની વાતચાલતી હોય તો
એ આંકડો બી 25 લાખનો એમણે કહી દીધો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પ્રજાના પ્રતિનિધિ બોલતા હોય ત્યારે લોકો એમની પર વિશ્વાસ મુકતા હોય છે તો આવા ઠોકાઠોકવાળા નિવેદન પ્રજાના પ્રતિનિધિઓએ નહીં કરવા જોઈએ અને મુકેશ દલાલ તો પોતે એજ્યુકેટેડ માણસ છે તો એમણે તો પહેલા જાણકારી મેળવવી જોઈએ અને પછી પ્રજાને કહેવું જોઈએ કે ભાઈ સત્તાવાર કઈ આવ્યું નથી અમે ફરીથી લોકોને વિનંતી કરીએ છે કે સરકારે સત્તાવાર કીધું નથી કે અમે હેલમેટમાંથી મુક્તિ આપી છે એટલે હેલમેટ વગર નીકળશો તો ડન નહીં લઈએ
એવું સત્તાવાર નિવેદન નથી હા એવું બને કે જ્યારે ઘણી વખતજાન્યુઆરી મહિનામાં પોલીસ એક સપ્તાહ ટ્રાફિક સપ્તાહ રાખે ત્યારે છૂટછાટ આપતી હોય છે કે લોકો કોઈ હેલ્મેટ વગર જાય તો એને ફૂલ આપે એટલે અવેરનેસ અને એક શરમમાં પણ મૂકે કારણ કે તમને જ્યારે પોલીસ ફૂલ આપે ત્યારે ફોટા પાડે અને સોશિયલ મીડિયામાં મૂકે એટલે તમે શરમ અનુભવો તો એમ કરતાં કરતાં લોકો હેલ્મેટ પહેરતા થઈ જાય એવો આશય હોય છે પણ અત્યારે મુકેશ દલાલના આ નિવેદનને કારણે ભારે ચર્ચા જાગી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ [સંગીત]