આમિર ખાન અને ફાતીમા સનાશેખના લગ્નની ચર્ચાઓ પુરી થવાનું નામ નથી લઈ રહી આમિર ખાને જ્યારથી તેમની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડ આપ્યા છે ત્યારથી મીડિયામાં એ વાતની ચર્ચા વધુ તેજ થઈ ગઈ છેકે આમિર ખાન હવે ફાતિમા સના શેખ બંને સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.
જણાવી દઈએ ફાતિમાએ એક ઇન્ટરવ્યૂમાં ચોખ્ખું કરી દીધી હતું કે બંને વચ્ચે કઈ એવું નથી પરંતુ લોકોનું કહેવું છે ફાતિમાએ અડધું ખોટું બતાવ્યું છે સના શેખે કેટલાક સમય પહેલા પોતાને અને આમિર ખાનના સંબંધને લઈને મોટું બયાન આપ્યું હતું તેના બાદ તે ચર્ચામાં આવી હતી ફાતિમાના આ બયાનને એક અફવા ગણાવવામાં આવી રહ્યું છે.
ફાતિમાના બયાનને પૂરી રીતે રીતે ખોટું બતાવવામાં આવી રહ્યુંછે ઝી ન્યુઝમાં છપાયેલ એક ખબર મુજબ કિરણ રાવથી છુટાછેડા બાદ આમિર ખાન ઘણા ટાઇમથી ફાતિમા સનાશેખ સાથે ઘણો સમય આપી રહ્યા છે ખબર મુજબ ઘણી વાર તો આમિર અને ફાતિમાને એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા છે.
બંનેના વચ્ચે વધતા નજીકના સબંધ જોઈને લઈને સાફ અંદાજો લગાવી શકાય છેકે આમિર ખાન ફાતિમાંથી બહુ જલ્દી લગ્ન કરી લેશે અત્યારે બંનેના અફેરે મીડિયામાં જોર પકડ્યું છે પરંતુ આમિર અને ફાતિમા જાહેરમાં હજુ સુધી સ્વીકાર્યું નથી મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.