Cli
તારક મહેતા શોના એક્ટર સુંદરલાલ નો દીકરો પણ એમને જ ચુનો લગાડે છે...

તારક મહેતા શોના એક્ટર સુંદરલાલ નો દીકરો પણ એમને જ ચુનો લગાડે છે…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહીકમાં જેઠાલાલ દયાબેન અને સુંદર લાલ નો એપિસોડ દરેક દર્શકો ખૂબ જોવો પસંદ કરે છે જેમાં સુંદરલાલ જ્યારે પણ મુંબઈ જેઠાલાલ ના ઘર પર આવે છે ત્યારે જેઠાલાલને જેમ તેમ કરીને જૂનો લગાડીને જતા રહે છે જેઠાલાલ શોમાં પોતાના સાળા સુંદરલાલ થી ખૂબ પરેશાન રહે છે.

પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુંદરલાલ એટલે કે મયુર વાકાણી એક વિડીયો ખૂબ વાયરલ થયો છે જેમાં સુંદરલાલ નો દીકરો જ સુંદરલાલ ને ચૂનો લગાડતો દેખાય છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં સુંદરલાલ પોતાના દીકરાનું સ્કુલનું રિપોર્ટ કાર્ડ જોતા એની પત્ની ને કહેછે જો તારો દિકરો.

કેટલા ઓછા માર્ક્સ લાવ્યોછે આ સમયે સુંદરલાલ નો દીકરો પણ ખુબ સરસ અભિનંદન કરતા ત્યાંથી ઉભો થઈને સુંદરલાલનું ધોરણ બીજાનું રિપોર્ટ કાર્ડ લાવીને દેખાડે છે અને કહે છે તમે પણ જુઓ આ રિપોર્ટ કાર્ડ તમે પણ ધોરણ બે માં ફેલ થયાછો આ વિડીયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો છે મયુર વાકાણી જેઓ.

તારક મહેતા શોમાં સુંદર લાલનું પાત્ર ભજવતા જોવા મળેછે તે દિશા વાકાણી ના સગા ભાઈ છે અને તેઓ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ખૂબ એક્ટિવ રહે છે પોતાના દીકરા સાથે અવારનવાર તેઓ કોમેડી વિડીયો બનાવીને ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરતા રહે છે લોકો પણ મયુર વાકાણી ને ખુબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *