Cli

સલમાન ખાનને સતાવી સુનિલ ગ્રોવરની ચિંતા તેથી લઈ લીધો મોટો ફેંશલો…

Bollywood/Entertainment Breaking

કોમેડી એક્ટર સુનિલ ગ્રોવર હા!ર્ટસર્જરી કરાવ્યાને લઈને હાલમાં ન્યુઝમાં છે સુનીલના ફેન અને ફોલોવર દુવા કરી રહ્યા છેકે તેઓ જલ્દી સાજા થઈ જાય ખબરોની માનીએ તો એક વેબસિરીઝના શૂટિંગ દરમિયાન સુનીલને છા!તીમાં દુખાવો ઉપડ્યો હતો ચેકઅપ કરાયા બાદ સુનિલના દિ!લમાં ચાર બ્લોકેજ જોવા મળ્યા હતા.

જેના બાદ સુનીલની હા!ર્ટસર્જરી કરવામાં આવી હતી હવે આવા મુશ્કેલ સમયમાં સુનીલની મદદે બોલીવુડના ભાઈજાન કહેવાતા સલમાન ખાન આવ્યા છે પોતાની ફિલ્મોમાં કોસ્ટાર રહેલ સુનીલની મદદ કરી રહ્યા છે જણાવી દઈએ ઇન્ડિયા ટૂડેની એક રીર્પોર્ટ મુજબ સલમાન ખાનની પર્સનની ડોક્ટરની એક.

ટિમ પર્સનલી સુનીલની પડખે ઉભી છે સુનીલની આ થયેલ હા!ર્ટસર્જરી પર ડૉક્ટરીની ટિમ પુરી જનર રાખી રહ્યા છે સલમાનના નજીકના સૂત્રોનો ક્હેવું છેકે સુનિલ સલમાનના બહું નજીકમાં છે સલમાન ખાન સુનીલની હેલ્થ પર સલમાનની ટિમ નજર રાખી રહી છે જયારે સુનિલ હોસ્પ્ટિલમાં ભરતી થયા ત્યારે સલમાન.

ફોન પર બનેલા હતા સલમાનની ડોક્ટરની ટીમે પણ જયારે સુનીલની સર્જરી થઈ ત્યારે પુરી રીતે નજર રાખી હતી સલમાને કહ્યું કે સુનિલ જલ્દીમાં જલ્દી સજા થઈ જાય અત્યારે તો સુનિલ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે અહીં સલમાન સુનીલની મદદે દોડી આવ્યા છે એવામાં આપણે પણ સુનીલ જલ્દી સાજા થઈ જાય તેવી દુવાઓ કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *