Cli

સલમાન ખાને જન્મદિવસના મોકા પર કરી ખાસ જાહેરાત…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાને પોતાનો જન્મ દિવસ શાનદાર રીતે પોતાના પનવેલના ફાર્મ હાઉસ પર ઉજવ્યો જ્યાં મુંબઈથી ઘણા મહેમાન પહોંચ્યા હતા બંને બહેનો પણ હાજર રહી તેના સિવાય સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સંગીત બિજલાની પણ હાજર રહી હતી સલમાનના સૌથી વિશ્વાસુ બોડી ગાર્ડ શેરપણ આ પાર્ટીમાં હાજર રહ્યા.

સલમાન ખાને કાલે જન્મદિવસ પાર્ટી ઉજવી એક એમની ભાણી આયન જેઓ અર્પિતાની પુત્રી છે જ્યાં આર્યનને સલમાને ભાણીને ગોદમાં લઈને કેક કાપી હતી જયારે સલમાને પોતાના જન્મદિવસ માટે અલગ કેક કાપી હતી જન્મદિવસના મોકા પર સલમાન ખાને કંઈક ખાસ જાહેરત કરી હતી.

સલમાને કહ્યું નો એન્ટ્રી ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે ફિલ્મનું કામ અત્યારે ટેબલ પર છે જયારે બજરંગી ભાઇજાનની સિક્વલ પણ આવશે તેનું નામ બદલીને પવનપુત્ર ભાઈજાન રાખવામાં આવશે તેવી સલમાને જાહેરાત કરી છે કંઈક આ રીતે સલમાને બે મોટી ફિલ્મોને લઈને જાહેરાત કરી છે.

બંને ફિલ્મો સલમાનના કરિયરની સૌથી મોટી ફિલ્મો છે સલમાને આવનારી બે ફિલ્મો બંને ફિલ્મો સિક્વલ છે કોઈ નવો પ્રોજેક્ટ નથી જણાવી દઈએ સલમાન અત્યારે તેમની ફિલ્મ ટાઇગર ના બીજા ભાગની ફિલ્મમાં કામ કરી રહ્યા છે તેના સિવાય ફિલ્મ પઠાણમાં સિક્વલ છે તેમણે જણાવ્યું પહેલા પઠાણ રીલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *