દીપિકા પાદુકોણ હાલમાં એમની રિલીઝ થયેલી ફિલ્મ ગહેરાઈયા ને લઈને ખુબજ ચર્ચામાં છે એવામાં સ્વાભાવિક છેકે દીપિકા તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત રહે અહીં ફિલ્મના પ્રમોશન દરમિયાન દીપિકા અલગ અલગ વાતો કરતી જોવા મળે છે અહીં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકાએ તેના આવનાર પ્રોજેક્ટ વિશે પણ વાત કરી.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકાને પૂછવામાં આવ્યું કે તેઓ સાઉથના ક્યા સ્ટાર સાથે ફિલ્મમાં કામ કરવા માંગે છે ત્યારે દીપિકાએ હસતા કહી દીધું કે તેઓ સાઉથ સ્ટાર જુનિયર એનટીઆર સાથે કામ કરવા ઉત્સુક છે કારણ કે એમની પર્સનાલિટી જબરજત છે સાથે દીપિકાએ અલ્લુ અર્જુન સાથે કામ કરવા ઉત્સુક છે તેવું જણાવ્યું.
અહીં સાથે દીપિકાએ એ પણ કીધું કે સાઉથ નિર્માતા એસએસ રાજા મૌલી સાથે કામ કરવા પણ ઉત્સાહી છે જણાવી દઈએ તેના પહેલા આલિયા ભટ્ટ પણ સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન સાથે કામ કરવાં ઉત્સાહી છે તેવું જણાવી ચુકી છે આલિયા ભટ્ટ આમ સાઉથની તો ત્રીપલ આરમાં એનટીઆર સાથે જોવા મળશે.