પોતાના અજીબો ગરીબ ફેશન માટે હંમેશા ઉરફી જાવેદ ટ્રોલ થાય છે પરંતુ આ વખતે ઉરફી જાવેદે બધી હદો પાર કરી દીધી છે કહેવાય છેકે ઉરફીની જે કોસ્ટ્યૂમછે તે કિમ કરદાયિની અને કાઇલી જેનરના કોપી હોય છે પરંતુ આ વખતે ઉરફી જાવેદે કપડાંની સ્ટાઈલમાં બધી હદો પાર કરી દીધી.
આ કાળા કલરના પહેરેલા કપડામાં બધી જગ્યા ખુલ્લી દેખાઈ રહી છે ફક્ત અમુક ભાગને છોડતા હવે ઉરફી પોતાના આ લુકને લઈને સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે ઉરફીએ આ ડ્રેસમાં શરીરજ નહીં પરંતુ ચેસ્ટ પણ એકદમ ચોખી દેખાઈ રહી છે અહીં આ રીતના ડ્રેસ દર્શાવે છેકે પોતાની અજીબો ગરિબ હરકતો દેખાડી રહી છે.
સૌથી મોટી વાત આ ડ્રેસમાં ઉરફી જાવેદ એરપોર્ટમાં ગઈ હવે એરપોર્ટમાં આવા કપડાં જોઈને લોકો પણ ટોળે વળ્યાં હતા હવે સોસીયલ મીડિયામાં લોકો ઉરફીને ન આપવાની કોમેંટો આપી રહ્યા છે જેમાં પાગલ અને જોકર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો પરંતુ ઉરફીને આવી વાતોથી કઈ ફર્ક પડતો નથી કારણ કે ઘણી વાર આવી હરકતો ઉરફી કરી ચુકી છે.