Cli

ગુજરાતમાં કેટલા દિવસ કમોસમી વરસાદની આગાહી? કેટલી સિસ્ટમ સક્રિય?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હજુ આગામી 48 કલાક સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક જગ્યાએ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત સતત આગાહી કરી રહ્યા છે કે આ માવઠા પછી પણ એક હજી માવઠાનો રાઉન્ડ આવશે ઉનાળાની શરૂઆત ક્યારે થશે કેમ આ વરસાદ પડી રહ્યો છે

એની વાત કરીશું પહેલા હવામાન વિભાગનો જે સેટેલાઈટ મેપ છે એ જોઈએ તો આપણને ખબર પડે કે આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ અહીંયા ક્યાંક છે એ ઘણી દૂર એ શ્રીલંકાની એકદમ નજીક બનેલી એ સિસ્ટમ હતી એ સિસ્ટમ ધીરે ધીરે દૂર જઈ રહી છે પણ એ સિસ્ટમ જ્યારે દૂર જઈ રહી છે એની અસરો દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં થઈ રહ્યા અને એના કારણે નીચેના બધા જ પ્રદેશોમાં તમે જુઓ કે અહીંયા વાદળાયું વાતાવરણ દેખાય છે અહીંયા વરસાદ સંભવિત રીતના પડે છે અને ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ગુજરાતમાં ક્યાં વાદળો ઘેરાયેલા છે? તો ગુજરાતના કચ્છના ભાગમાં સૌરાષ્ટ્રના ભાગમાં અમુક છૂટા છવાયા વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા છે

એટલે આ જે વિસ્તાર છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સાથે જ તમે જુઓ કે આજે બોર્ડરના વિસ્તાર છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એ વિસ્તારોમાં ક્યાંક વાદળો છે એટલે એ દરેક વાદળો વરસાદ લઈને આવે એવું સંભવિત નથી હોતું. ઘણી બધી વાર એવું થાય કે 700 800 એચપીએ લેવલે જે વાદળો હોય એ વરસાદ પાડતા હોય છે એટલે એ ડિપેન્ડ કરે છે કે વાદળો કેટલા ભેજવાળા છે કેટલા વરસાદના વાદળો છે કેટલા ઉપર વાદળો છે એના ઉપરથી વરસાદ ક્યાં અને કેટલો પડશે એનો આધાર પણ હોય છે

અત્યારે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યા છે એટલે તમે જુઓ કે આ બધા જ વિસ્તારોમાં તમને વાદળો દેખાતા હશે ત્યાં છૂટો છવાયા સામાન્ય વરસાદ અને હિમવર્સા થાય તેવી સંભાવના છે ઉપરના પ્રદેશોમાં હિમવર્ષા ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ અને સાથે જ નીચે તમે જુઓ કે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે એની સિવાય પણ એક બે સિસ્ટમો બંગાળની ખાડીમાં અને પ્રશાંત મહાસાગરમાં બનેલી છે એ સિસ્ટમોની અસર પણ થવાની છે પણ એ આગળ જતાં હજુ પણ માર્ચ મહિનામાં એકાદ માવઠું લઈને આવે તેવી સંભાવના છે વરસાદની શું સ્થિતિ છે વિંડી શું કહે છે એ પણ એકવાર આપણે જોઈએ કે હવામાન નિશાંત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે 27 28 તારીખે સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તમે જુઓ મુંબઈ અને આ આખો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેધર એકદમ ડ્રાય રહેવાનું છે અમુક વિસ્તારો જેવા હશે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ ધીરે ધીરે થાઈલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે એટલે એની કોઈ અસર આપણને નથી જોવા મળવાની પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉપરથી આવી રહ્યા છે એના કારણે પાકિસ્તાન અને ભારતમાં વરસાદની સંભાવના છે હિમવર્ષા ભેજવાળું વાતાવરણ રહેશે ઠંડીનો એક રાઉન્ડ હજુ પણ આવશે એના પછી ઉનાળાની શરૂઆત થશે આમ તો મીડ ફેબ્રુઆરીથી ઉનાળો શરૂ થઈ જતો હોય છે પણ આ વખતે ઉનાળો એટલી જલ્દી શરૂ નથી થઈ રહ્યો. ગરમીનો એહસાસ થોડો બહુ થાય છે પણ એ વરસાદ પછી પાછી થોડીક ઠંડી પડશે પછી પાછું એક માવઠું પડશે અને પછી ગરમીની શરૂઆત થાય તેવું કહેવાય છે

અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ ક મોસમી વરસાદ જ છે શિયાળો જ્યારે પૂર્ણ થતો હોય એટલે શિયાળાથી ઉનાળામાં આપણે જ્યારે ટ્રાન્ઝેક્શન થતું હોય ત્યારે આ રીતના માવઠા પડતા હોય છે ક મોસમી વરસાદ પડતા હોય છે અને અત્યારે પણ એજ થઈ રહ્યું છે. હવામાન વિભાગ હવામાન નિશાન જે પણ માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશું. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *