ગુજરાતની લોકગાયિકા અલ્પા પટેલે ધામધૂમથી લગ્ન કરી લીધા છે અલ્પા પટેલે પતિ ઉદય ગજેરા સાથે લગ્નના બંધનમા બંધાઈ જેમના લગ્ન પોતાના મૂળ વતન મુંજિયાસરમાં યોજાયા હતા અહીં લગ્નના પ્રસંગો ત્રણ દિવસ સુધી હતા અલ્પા પટેલના લગ્નમાં નામી અનામી કલાકારો હાજર રહ્યા હતા અહીં લાઈવ.
સ્ટેજ પ્રોગ્રામ પણ મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હતો જેમાંની કેટલીક તસ્વીર પણ સામે આવી હતી અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજિયાસરમાં વાજતે ગાજતે લગ્ન યોજાયા હતા અહીં વરરાજા જેવા ઘોડા પર બેસીને આવ્યા ત્યારે ખુદ અલ્પા પટેલે.
એમનું અલગ સ્ટાઈલમાં સ્વાગત કર્યું હતું જ્યાં કપલ સાથે તસ્વીર પણ પડાવતા જોવા મળ્યા હતા જેમના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી અહીં જાનૈયાઓએ ઢોલના તાલે રૂપિયાનો વરસાદ કર્યો હતો ગાયક અલ્પા પટેલ દુલહનના રૂપમાં ખુબજ સુંદર દેખાઈ રહ્યા હતા તેમણે આછા પિન્ક.
કલરની ચણીયાચોળી પહેરી હતી અલ્પા પટેલ અને ઉદય ગજેરાએ લગ્નના ચાર ફેરા ફરતા પહેલા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી કપલે એકબીજાની સાથે ગરબે ઘૂમ્યા હતા અહીં લગ્નમાં ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમની કેટલીક તસ્વીર અને વીડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.