ગુજરાતી લોકસિગંર કાજલ મહેરીયા ગુજરાત માં પોતાના સુમધુર અવાજ થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે લોક ડાયરાઓ અને ગુજરાતી આબ્લમ સોગંમા કાજલ મહેરીયા ખુબ પ્રચલીત છે તેના ઘણા લવ સોગં દર્દ ભર્યા સોગં માં તેનો મર્દાની અવાજ લોકો સાભંડવો ખુબ પસંદ કરે છે નવરાત્રી મહોત્સવ દરમિયાન પણ કાજલ મહેયીયાના.
પ્રોગ્રામ નું બુકીગં કરાવવા લોકો લાઈનમાં રહે છે તાજેતરમાં કાજલ મહેરીયા એ પોતાના ફેસબુક પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બળદગાડા પર બ્લેક ચણીયા ચોલી પહેરેલી જોવા મળે છે તે બળદગાડા પર ઉભી રહીને હાથ લાંબો કરી તો બેશીને અલગ અલગ અંદાજ માં પોઝ આપી રહી છે આ દરમિયાન તેનો આ કચ્છી.
લુક હોય એવુ પ્રતિત થાય છે બેકગ્રાઉન્ડ માં કપાસનું ખેતર છે અને તેમાં બળદોને સુંદર શણગારીને ગાડામાં કાજલ મહેરીયા જોવા મળે છે કાજલ મહેરીયા આ દરમિયાન ચાંદીના આભૂષણો પહેરેલા છે અને તે સુંદર સ્માઈલ સાથે પોઝ આપીને હસી રહી છે આ તસવીરો ના કેપ્શન માં કાજલ મહેરીયા.
પોતાના આવનાર વિડીઓ સોગંના શુટીંગ દરમિયાન ની તસવીરો છે એમ જણાવ્યું છે સાથે આ સોગં સારેગામા ગુજરાતી પર પ્રસ્તુત કરવામાં આવે તેવા ઉલ્લેખ સાથે તેના સુદંર આઉટફીટ ને પ્રાઈમ ડીઝાયનેર સ્ટુડીઓ દ્વારા ડીઝાઇન કરવામાં આવ્યૂ છે એવી માહીતી આપતા જય વિહત માં લખ્યું છે.
આ તસવીરો માં ગણતરી ના કલાકોમાં ઘણી બધી લાઈક કમેન્ટ્સ આવી ગઈ છે ચાહકો કાજલ મહેરીયા ના હર સોગં પર પ્રેમ વરસાવતા રહે છે તેના આવનારા સોગંની રાહ જોતા કમેન્ટ આપી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે અમને કોમેન્ટ કરીને જરુર જણાવજો