Cli

નેપાળમાં કેવી છે ગુજરાતીઓની હાલત ?

Uncategorized

સૌથી પહેલા વાત નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ વિશે નેપાળમાં અરાજકતાનો માહોલ જ્યાં જુઓ ત્યાં અશાંતિ આગ અને આફત છે અને આજ આફત વચ્ચે નેપાળમાં આપણા ગુજરાતી ભાઈઓ બહેનો પણ ફસાયા છે

આ તમામ લોકો નેપાળના પ્રવાસે ગયા હતા પણ ત્યાં નેપાળની અંદર અચાનક અરાજકતા ફેલાઈ અને ગુજરાતીઓ ફસાઈ ગયા નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની કેવી સ્થિતિ છે તેના વિશે જુઓ અમારા વિશેષ અહેવાલ પણ ચાર પાંચ છ હોય એને ખબર ન આ છે મન મોજીલા ગુજરાતીઓ ફરવા જાય એટલે બસથી લઈને બસ સ્ટોપ સુધી બધે જ રમજટબોલાવે થોડા દિવસ પહેલાનો ગુજરાતીઓની લક્ઝરી બસનો આ વિડીયો જોઈને સૌ કોઈ ખુશ થઈ જાય પણ તેમને ક્યાં ખબર હતી કે તેઓ જ્યાં ફરવા જઈ રહ્યા છે

તે નેપાળમાં તેમની મજા બગડી જશે જય જય [સંગીત] નેપાળમાં અરાજકતા ફેલાતા છેલ્લા ત્રણ દિવસથી તણાવપૂર્ણ માહોલ છે. નેપાળમાં કરફ્યુ લગાવી દેવાયું છે. ઉશ્કેરાલા જેન્ઝીએ સંસદને પણ સળગાવી દીધી. આવી પરિસ્થિતિમાં હવે ત્યાં પરવા ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે. જે લોકો બસમાં આનંદ કિલ્લોલ કરતા જોવા મળતા હતા તેઓ હવે રડી રહ્યા છે તેઓ ચિંતામાં છે જોઈ લો એકવાર એટલે પતી જાય અમદાવાદના વસ્ત્રાલથી પણ 37 જેટલા લોકોનેપાળ ફરવા ગયા છે પરંતુ હવે ત્યાં જ ફસાઈ ગયા છે તેને લઈ હવે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે મારા પરિવારજનો અત્યારે નેપાળમાં ફસાઈ ગયા છે મારા પરિવારજનોમાં મારા સાસુ અને સસરા ત્યાં છે

એ લોકો એજેડ છે સનિયર સિટીઝનમાં આવે છે અને કાલના એ લોકો ત્યાં એરપોર્ટ પર ફસાઈ ગયા છે હજી સુધી કોઈ રેસ્ક્યુ ઓપરેશન એમના માટે થયું નથી અને એમની સાથે બીજા 20એક ગુજરાતીઓ પણ છે અને ઇન ટોટલ ઇન્ડિયન આઈ થિંક 90 થી 100 જણા છે અને એરપોર્ટ પર જ છે એ લોકો બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિમાં છે જ નહીં હમણાં. તો બીજી તરફ સુરતના 10 લોકો નેપાળમાંફસાયેલા છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતા દેસાઈ પરિવારના તમામ સભ્યો નેપાળમાં ફસાયા છે. તેમની વાપસી માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ તેઓ ત્યાં કેવી પરિસ્થિતિમાં સમય પસાર કરી રહ્યા છે તેની હકીકત તેમની પાસેથી જ સાંભળીએ.

અમે છે દિવસે આપણે નવી દિલ્હીથી કાઠમાંડુના ટ્રિભવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમે આગમન કર્યું ત્યારથી અત્યાર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં બહુ ભયંકર સ્થિતિ હતી અમારી જે હોટલ જે વિસ્તારમાં છે એને થામેલ વિસ્તાર કહેવાય છે આનો મેઈન જે કઠમંડુનો સીટીનો કી એરિયા કહેવાય ને આપણે સુરતના જેમ પાગળને ચૌકા છે તેની જેવો વિસ્તાર છેઅહીયા અમને કોઈ પણ પ્રકારની કોઈ પણ તકલીફ નથી અને આ વાત આજની નથી પરમ દિવસથી કોઈ પણ તકલીફ નથી સ્થાનિક લોકો પણ ખૂબ જ મીઠાસ સ્વભાવવાળા છે આ બાજુ સ્થાનિક લોકોના પણ ભવાની કરી સંપૂર્ણ સહકાર હોય છે હોટલનો સ્ટાફ પણ એક પરિવારના સદસ્યની જે બીજા ગુજરાતી કેટલા લોકો છે ત કહ્યું કઈ તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયાના ચાર લોકો પણ નેપાળમાં ફસાયા છે. કેશોદ, વીટામદળ, ગોલન શેરડી અને વડતરા ગામના લોકો નેપાળમાં ફસાયેલા છે. તેમનો એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ ત્યાની પરિસ્થિતિથી લોકોને વાકેફ કરાવી રહ્યા છે.

સાંભળો તેમનું શું કહેવું છે?હું રામદેવભાઈ મેરુભાઈ ચાવડા ગામ વડોદરા દેવભૂમિ દ્વારકાના અત્યારે અમે કાટમાળુમાં નેપાળના કાટમાળુમાં સીટીમાં છે અત્યારે આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે કોઈ પોઝીશન એવું ખરાબ નથી ટૂકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી પણ અમારે બહાર નીકળવું હોય કોઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે અમારે 12 તારીખની ટિકિટ છે એરપોર્ટની પણ હવે અહિયાં જવા માટે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી નકર એટલે જ અમારે ગુજરાત સરકારને અપીલ છે કે અમારે 12 તારીખે સવારના 11 વાગ્યે અમારે ટિકિટ છે પ્લેનની વાગે તો એ વ્યવસ્થા અમને કરાવી દેને તો સારુંજો સારું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી તો બીજી તરફ સુરેન્દ્રનગરનો પરિવાર પણ નેપાળના કાઠમંડુમાં ફસાયો છે. સુરેન્દ્રનગરના જોરાવર નગરના રહેવાસી વિરમભાઈ ડાભી અને તેમના પત્નીએ મદદ માંગી છે. તેમનું કહેવું છે કે જલ્દીથી તેમને કોઈ મદદ પહોંચાડવામાં આવે. આ તરફ ભાવનગરના પરિવારજનો માટે રાહતના સમાચાર એ છે

કે ભાવનગરના 43 લોકોએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે તેઓએ ભારતની ભૂમિ પર પહોંચીને સરકારનો આભાર વ્યક્ત કર્યો ગોકુળ મથુરા હરિદ્વાર અયોધ્યા અને નેપાળા પણ નેપાળ જાતા હું બસ લઈને ફસાણો તો નેપાળના તોફાનના હિસાબે પણ મારા 43પેસેન્જર મારા વડીલો મારી માતાઓ બધાને ને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ સુડા સમાજ તેમજ વિનુભાઈ કોકડિયા હીરાબેન કોકડિયા અને ગામના દરેક મારા સાથી મિત્રો મારા વડીલો મારી સતત ચિંત્યામાં હતા પણ અત્યારે હું બેન શ્રી નીંબુબેન બામણીયા અને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ સોડા સમા એ મારી સાથે આખી રાત કોન્ટેક્ટમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે તો બધાયને હું વિનંતી કરું છું કે હું સહી સલામત 43 એ 43 પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડરની અંદર આવી ગયો છું તો બધાયને જે મારી ચિંતા કરી છે તેનો બધા હુંહૃદયપૂર્વક આભાર માનું છું. જે લોકો પરત ફર્યા છે તે ખૂબ સારી વાત છે આશા રાખીએ કે બીજા ફસાયેલા લોકો પણ જલ્દીથી પાછા ફરશે કારણ કે રાજ્ય સરકાર પણ તેમના માટે પૂરતા પ્રયત્ન કરી રહી છે તેવામાં મોટા ભાગના વિડીયો જે સામે આવ્યા છે તેમાં લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે તેઓ ત્યાં સુરક્ષિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *