સૌથી પહેલા વાત કરીએ દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ વિશે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધ છેડાયું છે ઈરાને ને યુએઈના દુબઈ અને અબુધાબીમાં બોમ્બ મારો કર્યો જેને લઈ અનેક લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. આવી સ્થિતિ વચ્ચે ઘણા ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે. દુબઈમાં રહેતા પાલનપુરના 20 જેટલા યુવકો હાલ સુરક્ષિત છે પરંતુ તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે. તેઓો દર કલાકે વિડીયો કોલ કરીને પરિવારજનોના સમાચાર લઈ રહ્યા છે. દુબઈના કેટલાક વિસ્તારોમાં બ્લાસ્ટ થયાના અહેવાલ મળતા જ પરિવારજનોના જીવ તાળવે ચોટ્યા છે પરંતુ ત્યાં રહેતા અથવા ફરવા ગયેલા લોકોમાં કોઈ જ ચિંતાનો માહોલ નથી કારણ કે હાલ ત્યાં સ્થિતિ સામાન્ય છે ત્યાં રહેતા એક યુવકના પરિવારજનોએ ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં શું કહ્યું તે સાંભળો ચિંતા થાય છે થોડી ઘણી પણ દીકરો ના પાડે કઈ ચિંતા કરવાની જરૂર છે નહી એવી અહિંયા કઈ એવું છે નહીં મોલ બોલ બધું ચાલુ છે ફ્લાઈટો બંધ છે અત્યારે અને બે દિવસ ધંધાનું બંધ છે અમારે એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં જે કઈ પણ થાય છે
બધું ઉપર લેવલે થાય છે એટલે વાંધો આવે એવું છે નહીં મહેસાણાના વેપારી અલ્પેશ પટેલ પાર્થ પટેલ અને યોગેશકુમાર પટેલ 25 ફેબ્રુઆરીએ બિઝનેસ મીટિંગ માટે દુબઈ ગયા હતા પરંતુ યુદ્ધની સ્થિતિ ઊભી થતા તેઓ દુબઈની રીગલ પેનિન્સુલા હોટલમાં રોકાયેલાએ માર્ચના રોજ તેઓએ દુબઈમાં કેવી કેવી સ્થિતિ છે તે અંગેનો એક વિડીયો શેર કર્યો સાંભળો આ વીડિયોમાં તેમણે શું કહ્યું હતું? હાલ તો અમે દુબઈમાં સુરક્ષિત છીએ કોઈ પ્રકારની અમને તકલીફ નથી અમે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો છે અને દૂતાવાસે અમને જાણ કરી છે કે જે પણ હશે એએક્સ ઉપર એટલે કેટ્વીટter ઉપર માહિતી આપવામાં આવશે પરંતુ જે પ્રકારે ફ્લાઈટો બંધ છે એ પ્રકારે અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે અમારા પરિવારજન ઇન્ડિયામાં પણ ચિંતિત છે. માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમને ભારત લાવવા માટેની મદદ કરવામાં આવે જેથી કરીને અમે ભારત પરત ફરી શકીએ. અ વધુમાં અમે જણાવવા માંગીએ છીએ કે જે પ્રકારે અમે ભારતીય ન્યુઝમાં સાંભળી રહ્યા છીએ અ એટલી ગંભીર પરિસ્થિતિ તો નથી જ છતાં પણ આવનારા દિવસમાં એવી પરિસ્થિતિ બને અને અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ એના પહેલા અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને તાત્કાલિક ભારત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે મહેસાણાના વેપારીઓ દુબઈમાં ફસાતા તેમના પરિવાર જનોમાં ચિંતા પ્રસરી છે મહેસાણાના ગોકુલ હોમ્સમાં રહેતા અલ્પેશ પટેલના પત્ની અને તેમની દીકરીએ ન્યુઝ કેપિટલ સાથે વાતચીત કરી અને સરકાર પાસે મદદની માંગ કરી એટલે અત્યાર હાલ તો કે
કે બહુ એટલી ગંભીર પરિસ્થિતિ નથી પણ કે કદાચ અહીંયા બી વધારે થઈ શકે એમ પરિસ્થિતિ ગંભીર એટલે અમે પણ એટલા ચિંતિત છીએ કે જેમ બને એમ વેલા આવી જાય એટલું સારું પ્લેન એરપોર્ટ પર સેવા બંધ કરી દેવામાં આવી છે અને ક્યારે જ શરૂ થશે તે બાબતે કોઈ હજુ જવાબ આપવામાં નથી આવ્યો આ બાબતને લઈને કેટલી ચિંતા છે? એરપોર્ટ તો હવે ક્યારે ચાલુ થશે હવે ફ્લાઈટો ક્યારે ચાલુ થશે એની તો ખબર નથી પણ અહી અમારી એટલી નમ્ર વિનંતી છે ભારત સરકારને કે જમ બને એમ વેલા અમારા હસબંડ અને અમારો ભત્રીજો અને ભાણીઓ ત્રણેય જણ છે ત્યાં ફસાઈ ગયા છે એટલે જલ્દી લાવવામાં આવે એમને ડર તો લાગે જ ને કારણ કે પછી પપ્પા છે સો ઘરની જવાબદારી બધી એમને એમને જ છે તો પછી બીક તો લાગે જ છે અને એ જ છે કે સરકારને હું પણ નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી એમને જલ્દીથી જલ્દી અહીંયા લાવો આ તરફ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા વિશાલભાઈના મોટા ભાઈ અને ભાભી ગયા અઠવાડીએ એમના પુત્રને મળવા માટે દુબઈ ગયા હતા. બે દિવસ પહેલા ગુજરાત પરત આવવાના હતા પરંતુ યુદ્ધ શરૂ થતા દુબઈ એરસ્પેસ બંધ કરવામાં આવ્યું જેના કારણે હવે તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે. એકદમ નોર્મલ લાઈફ હે પર લોગ થોડે જ્યાદા ઘભરાયે હુ હે યહા પે કી ઉનકો સોચ સોચ કે તો ઉનસે બાત કરને સે યહી લગ રહા હે કી વો ઠીક હે ઓર કુછ એસી દિક્કત કી બાત દુબઈ મે ઓર યુએઈ રીઝન મે અભી તો નહી હૈ જે લોકો દુબઈમાં છે તેમના કરતાં વધારે ચિંતિત ભારતમાં રહેતા તેમના પરિવારજનો છે કારણ કે યુદ્ધમાં માહોલ ક્યારેય કેવો થઈ જાય તેનો કોઈ અંદાજો હોતો નથી ને એટલા જ જ્યાં સુધી દુબઈમાં શાંતિ છે ત્યાં સુધીમાં ફસાયેલા લોકો પાછા આવી જાય તો તેમના પરિવારજનો ચિંતિત ન રાજકોટના એક યુવાને દુબઈની પરિસ્થિતિનો વિડીયો શેર કર્યો જેમાં તે દાવો કરી રહ્યો છે કે હાલમાં દુબઈમાં ચિંતા જેવો કોઈ જ માહોલ નથી પણ એરપોર્ટની સેવા શરૂ થતી નથી જેથી તેવું ચિંતિત છે અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ ત્રણ દિવસથી ફરવા આવ્યા છી ગઈ કાલે જે પરિસ્થિતિ થઈ છે જે તમે જોઓ છો જેવું દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે બધા લોકો અવરજવર કરે છે
ખાલી ફ્લાઈટ જ કેન્સલ થઈ છે બરોબર આવું થયું છે તો અમારા ઘરે ઇન્ડિયાથી બધા ટેન્શન કરે છે અને બધાના ફોન કોલ્સ આવે છે તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઈટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે જેથી ઇન્ડિયામાં કોઈ ચિંતા ના કરે ધન્યવાદ જોઈ શકો છો તમે બધું દુબઈમાં બધું ઓન લાઈવ છે ટેક્સી ફૂડ બધું અવેલેબલ છે બધા ગ્રોસરી સ્ટોરે એઝ ઓફ નાવ અવેલેબલ જ છે. તો બીજી તરફ રાજકોટનો બીજો એક પરિવાર પણ દુબઈમાં ફસાયો છે જયંત ભુપ્તાણી નામના વ્યક્તિનો પરિવાર દુબઈમાં ફસાયો છે જયંત ભુપ્તાણીનો પુત્ર જયમીન પુત્ર વધુ આરતી અને તેમની પત્ની શીલાબેન દુબઈમાં ફસાયા છે શીલાબેન 15 દિવસ પહેલા જ દુબઈ ફરવા માટે ગયા હતા પરંતુ હવે ફ્લાઈટ ન મળતા તેઓ ત્યાં જ રોકાયા છે તેમનું કહેવું છે કે ત્યાં બધા સેફ છે ચિંતા કરવા જેવું કઈ નથી અત્યારે કોઈ જાતની ત્યાં તકલીફ નથી અને ગુજરાતીઓ ખાસ કરીને ગુજરાતી એ લોકો બધાય બર દુબઈ મારે પ્રોપર દુબઈમાં કદાચ થતું હોય તો ખ્યાલ નથી જો કે ગઈકાલે સમાચાર એવા હતા કે પ્રોપર દુબઈમાં દુબઈ મોલમાં અને બુર્જ ખલીફા ખાલી કરાવર આવેલું હતું પણ આ લોકો અહીંયા બળદુબાઈ મરે છે ત્યાં ગુજરાતીઓ બધા ખૂબ જ ગુજરાતીઓ હશે છે ત્યાં પણ ત્યાં કોઈ જાતની તકલીફ છે નહી એમ મારા સનનું કહેવાનું છે કેટલા સમયમાં ફ્લાઈટ શરૂ થશે એવું કોઈ ગવર્મેન્ટે ત્યાં જાહેર કર્યું છે કોઈ વાતચીત આપને થઈ છે તમારા સન સાથે ના એવી કોઈ ચર્ચા નથી થઈ ક્યારે શરૂ કરશે એ કાઈ હજી ખ્યાલ નથી
મને કદાચ ફોન આવે તો હું પાછું એને પૂછી લે ભાઈ ક્યારે થવાનું છે ત્યાં પઈ છેલ્લા 10 વર્ષથી ત્યાં રહે છે કે એને ક્યારેય તકલીફ થઈ નથી ને હજી એ આગળ ઉપર પણ તકલીફ થાય એવું મને લાગતું નથી છતાંય જો એને આવવાની ઈચ્છા હોય તો આપણે ગવર્મેન્ટને કહેશું કે ભાઈ આ લોકોને તમે પરત લઈ આવવાની કઈક વ્યવસ્થા કરજો આપણે ગવર્મેન્ટને એવી રીતે વાત કરી શકશું એને તો બીજી તરફ ન્યુઝ કેપિટલ સાથેની વાત ખાસ વાતચીતમાં મૂળ ભરૂતના સામાજિક આગેવાન વસીમ મલેકે ત્યાની વર્તમાન પરિસ્થિતિ જણાવી હાલ દુબઈમાં રહેતા તમામ લોકોને કોઈપણ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે કડક સૂચના આપવામાં આવી છે પરંતુ દુબઈથી ભાગવું પડે તેવી કોઈ જ સ્થિતિ અત્યારે ત્યાં નથી. એવી કોઈ ખાસ જાનહાનીની વાતો સામે નથી આવી હા ચોક્કસપણે અમુક જગ્યાએ ડ્રોન પડ્યા છે એનાથી થોડું નુકસાન થયું હોય પરંતુ અહીંયા મેટ્રો પણ રાબેતા મુજબ ચાલુ છે ગાડીઓ પણ રાબેતા મુજબ ચાલુ છે દુબઈ ગવર્મેન્ટ દ્વારા ઘરમાં રહેવાની અને જરૂર ના હોય તો બહાર નહીં નીકળવાની સલાહ ચોક્કસ આપવામાં આવી છે શેલ્ટરમાં રહેવાની પણ સલાહ આપવામાં આવી છે પરંતુ હું બતાવું તમને અત્યારે અમે ગાડીમાં થોડું થોડું શોપિંગ કરવા નીકળ્યા છે અને આ અબુ હેલ વિસ્તાર છે જ્યાં સવારે એક નાનકડો ડ્રોન ક્રેશ થયો હતો અને એનો બ્લાસ્ટ થયો હતો.
અત્યારે ગુજરાતીઓની પરિસ્થિતિ અને ગુજરાતમાં રહેતા તમામ લોકોને અને એમના વાલીવારસાઓને એટલું કહેવા માંગીશ કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અત્યારે એવી ખરાબ પરિસ્થિતિ નથી કે તાત્કાલિક અહીંયાથી ભાગવું પડે કે આવું કઈ કરવું પડે અને આગળ જતાં કદાચ આ પરિસ્થિતિ સુધરી જશે એવી આશાઓ પણ છે બીજી તરફ રમજાન માસ દરમિયાન મક્કા મદીના ઉમરાહ માટે ગયેલા સુરત જિલ્લાના 300 થી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા છે જેના કારણે તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે ફસાયેલા તમામ લોકો સુરક્ષિત પાછા આવી જાય તે જરૂરી છે કારણ કે હાલમાં ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો ચિંતિત છે પ્રાઈમનાઇન માં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ આ જ મુદ્દા વિશે વાત કરીશું