Cli

ગુજરાતીના માથા ઉપરથી મિસાઈલ નીકળી! સાંભળો શું કહ્યું?

Uncategorized

દુબઈમાં અત્યારે નોર્મલ પોઝીશન છે બધી પરિસ્થિતિ નોર્મલ છે ગઈકાલે અમે જ્યારે યાટમાં હતા અમે ફેમિલી સાથે ત્યારે દરિયાની ઉપરથી અમારી ઉપરથીને જ આમ તો મિસાઈલ નીકળી અને એટલાન્ટિસ પામ હોટલના કોર્નર પાસે થઈને પાછળના ભાગમાં એવો મિસાઈલ પડી હતી અને એકદમ આખા આકાશમાં બ્લેક ધુવાણો થઈ ગયો કાળો ધુવાણો અને ફાયર ફાઈટરો અને પોલીસ ને બધા ના સાયરાનો ચાલુ થઈ ગયા અને લોકો બધા જોતા હતા કે શું થાય છે પણ કાઈ અફરાતફરીનો માહોલ નહોતો

ખરેખરતો એવું કાઈ હતું નહીં કે લોકો ભાડા ભાગાદોડી કરતા હોય ને એવું કાઈ હતું નહીં રહી વાત બર્જ ખલીફા ખાલી કરાવવાની તો હું મારું બુર્જ ખલીફાની બાજુમાં જ હોટેલ હતી જીઓરા ત્યાં પણ એવો કોઈ માહોલ મને દેખાણો નથી કે લોકો ભાગાદોડી કરતા હોય એકદમ નોર્મલ લાઈફની જેમ જ લોકોનું રૂટીન હતું પરંતુ અમે લાઈવ જોયું કે રોકેટ પૈડી અને અમારી ઉપર જ ડ્રો ડોન ચાર પાંચ ડ્રોનને પાડવામાં આવ્યા દરિયામાં અમે હતા અને ચાર પાંચ ડ્રોનને પાડવામાં આવ્યા

એટલે અમને થોડું એવું લાગ્યું કે સિચ્યુએશન થોડી ખરાબ છે એટલે અમે બુર્જ ખલીફાની પાસે જે મારી હોટલ હતી એ ચેક આઉટ કરીને અમે પછી બર્ગ દુબઈ પાસે આવી ગયા છીએ રાત્રે બે વાગ્યે અહીયા મેસેજ આવ્યો એલર્ટ મેસેજ દુબઈ સરકારનો એકદમ સડનલી બીપ વાગવા મંડ્યું એટલે મેં જોયું તો એમાં એલર્ટ હતું કે ભાઈ રોકેટ હુમલો થઈ શકે એવું છે એટલે બધા બારીઓને ત્યાંથી જે પણ હોય ત્યાંથી દૂર રહીને સાહેબ જગ્યા પર રહેવું અને એવું બધું એવો એલર્ટ મેસેજ હતો

અને ત્યાર પછી મેં બારીમાંથી જોયું તો આખા દુબઈમાં બ્લેક આઉટ કરી નાખવામાં આવેલ હતું લાઈટો બધી બંધ કરી દેવામાં આવેલ હતી સમાચાર મળ્યા છે કે ખામેનની ડેથ થઈ ગઈ છે તેમને મારી નાખવામાં આવેલ છે તો મને એવું લાગે છે કે પરિસ્થિતિ એક બે દિવસમાં શાંત થઈ જશે એવી મને મારા પોતાના અનુભવ ઉપરથી લાગે છે પરંતુ જો પરિસ્થિતિ બગડે તો અમે ભારત સરકાર સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અહયાની એરસ્પેસ બંધ છે તો સ્પેશિયલી કાઈ પણ ઇન્ડિયન ટુરિસ્ટો તો બહુ લોટ શોપ અહયા દુબઈ આવતા હોય છે

ને છે પણ હું જ્યાં હોટલમાં છું ત્યાં પણ ઘણા બધા ઇન્ડિયન ટુરિસ્ટો છે તો એમના માટે કાંઈ પણ વ્યવસ્થા કરીને પાછા ભારત પહોંચાડે એવી મારી વિનંતી છે મને ખ્યાલ નહોતો આવું થયું છે કેમ કે અમે ફરવાના માહોલમાં હતા એટલે મારા મોટા ભાઈ છે અજીતભાઈ લોકલ તેમણે મને ફોન કરીને જાણ કરી લીધી કે ભાઈ આવું દુબઈની સિચ્યુએશન છે પછીથી મે સિચ્યુએશન ઉપર નજર રાખવાની ચાલુ કરી અને પછી અમે સેફ જગ્યાએ આવી ગયા પાછા બે દિવસ પહેલા આવેલા મારા ગ્રુપના જ છે

મારી હોટેલમાં જ મળ્યા મને રાત્રે એ લોકોને પણ ધડાકો સંભળાણા હતા એ જ્યાં જાતા હતા ત્યાં ગાર્ડન પાસે ક્યાય એટલે એ પણ થોડા ડરી ગયેલા હતા પણ આમ જનરલી અહીંયા માહોલ થોડો શાંત જેવો છે હડબડાટ વાળો નથી એટલે લોકોને ડર ઓછો લાગે છે મને એવું લાગે છે કે દુબઈમાં જેટલા પણ મોબાઈલ હશે એની ઉપર આવી ગયો હશે એટલે હોટલ વાળાઓને એડવાઇઝરી દેવાની કઈ લાગી નહી હોય નક રાત હતી એટલે કદાચ હવે મોર્નિંગમાં પણ દઈ ના ના કોઈ વ્યવસ્થા કે વિશેષ કાઈ છે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *