Cli

દુબઈની મજા માણતા જોવા મળ્યા ગુજરાતી લોક ગાયક ગમન સાંથલ વાયરલ થઈ તસ્વીર જુવો…

Breaking

મિત્રો ગુજરાતના લોકગાયક ગમન સાંથલને તો તમે જાણતા જ હશો તેઓ પોતાના આગવી ગાયિકીના લીધે ગુજરાત તથા દેશ વિદેશમાં જાણીતા છે તેઓ જયારે પણ લાઈવ પ્રોગ્રામ કરતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં ચાહકો જોવા મળતા હોય છે હાલમાં થોડા દીવસો પહેલાજ એમના ધર્મપત્ની મિત્તલબેન સાંથલ.

સાથે દુબઈ ફરવા પહોચ્યા હતા ગમનભાઈ સાંથલ તેમની પત્ની સાથે દુબઈમાં ખુબજ મજા માણતા જોવા મળ્યા એવામાં એમના કેટલાક ફોટો હાલમાં સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે ગમન સાંથલના ફોટો વાયરલ થયા બાદ એમના ફેન્સ પણ ખુબજ ખુશ થઈ રહ્યા છે ગમન ભુવાજીએ પોતાના.

જીવનમાં આગળ વધવા માટે ખુબજ સંઘર્ષ પણ કર્યો છે આજે તેઓ પોતાની સખત મહેનતથી સફળતાની સીડીઓ સર કરી છે આજે એમનું નામ દેશ તથા વિદેશમાં પણ જાણીતું છે ગમન સાંથલની આજે ગુજરાતનાં મોટા કલાકારોમાં ગણના થાય છે ગમન સાંથલ ગુજરાત જ નહીં પરંતુ દેશ તથા વિદેશોમાં.

પણ પ્રોગ્રામ કરતા હોય છે થોડા દિવસો પહેલા તેઓ એમની પત્ની તથા દીકરી સાથે દુબઈના પ્રવાસે ગયા હતા જેના કેટલાક ફોટો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે ગમન ભુવાજીની આ તસ્વીર ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો ગમન સાંથલની આ તસ્વીર પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *