અમદાવાદ ઓગણજ ખાતે 600 એકર જમીનમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે પ્રમુખસ્વામી મહોત્સવ માં 200 એકર જમીન માં પ્રમુખસ્વામી નગર બનાવવામાં આવ્યું છે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દુનિયાભરના લોકો અમદાવાદ પ્રમુખસ્વામી નગર જોવા માટે આવી રહ્યા છે.
દેશભરના નામે અનામી કલાકારો ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ સહિત લોકો મોટી સંખ્યામાં અહીં મુલાકાત કરે છે અને અહીંની તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરીને વખાણ કરતા જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં અર્બન ગુજરાતી ફિલ્મો ના લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકર.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં પહોચ્યા હતા તેમને જોતાં માનવ મહેરામણ તેમની સાથે તસવીરો લેવા પડાપડી કરવા લાગ્યું તેમને બાપાની પ્રતિમા સામે હાથ જોડી સ્વામીજી ના આર્શીવાદ મેળવ્યા અને આ દરમિયાન તેમને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં સ્વામીજી પાસે.
જણાવ્યું કે અહીં આવતા જ મારા શરીરમાં અલગ જ અનુભવ જોવા મળ્યો આંખો સમક્ષ સાક્ષાત પ્રમુખસ્વામી બાપા સજીવન થઈ મને આવકારી રહ્યાં હતાં એવો મને આભાષ થવા લાગ્યો ખરેખર મારું જીવન ધન્ય થયું હું પ્રમુખસ્વામી મહારાજ ના આર્શીવાદ લેવા આવ્યો મને બાપાના આર્શીવાદ.
મળી ગયા છે બાપાની સ્મૃતીઓ અહીં આવતા જ જીવંત બની ને મને અહીં અનેરો અહેસાસ કરાવી રહી છે મલ્હાર ઠાકરે પોતાની સુંદર તસવીરોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી બાપાના આર્શીવાદ મેળવ્યા એવું જણાવ્યુ હતુ જે તસવીરો લોકોએ ખુબ પસંદ કરી હતી મલ્હાર ઠાકર ગુજરાતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામચીન અભિનેતા છે તેમને છેલ્લો દિવસ થઈ જસે શરતો લાગુ શું થયું લવની ભવાઈ મીજાજ સાહેબ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે તેમના અભિનય ને દર્શકો ખુબ પસંદ કરે છે