Cli

ગુજરાતમાં ભારે ગરમી પછી પડશે વરસાદ!

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન નિશ્રાંત પરેશભાઈ ગોસ્વામી હોય અંબાલાલ કાકા હોય કે પછી હવામાન વિભાગ હોય બધાની આગાહી પ્રમાણે હવે ભૂકા બોલાવે એવી ગરમી પડવાની છે. આગામી બે અઠવાડિયા સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં હિટ વેવ જેવી સ્થિતિ હશે. તાપમાન 40 ડિગ્રીની પાસે પહોંચે તેવી સંભાવનાઓ છે

વિંડીના માધ્યમથી પહેલા ટેમ્પરેચર જોઈએ આપણે કે કેવી સ્થિતિ રહેવાની છે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો જે સમય હોય છે એમાં ટેમ્પરેચર થોડું નીચે હોય છે એટલે 27 28 30ડિગ્રી આસપાસ હોય છે જેમ જેમ દિવસ આગળ જાય એમ તમે જુઓ કે 36ડિગ્રી અમદાવાદનું ટેમ્પરેચર પહોંચે છે 39ડિગ્રી ટેમ્પરેચર પહોંચી જાય છે તમે જુઓ કચ્છમાં પણ એ સ્થિતિ છે કચ્છમાં પણ 38ડિગ્રી ટેમ્પરેચર પહોંચી જાય છે વેરાવ ને દરિયાકાંઠાનો જે પટ્ટો છે એ પણ ગરમ રહેવાનો છે સુરતમાં 38ગ્રી વાપીમાં 35ડિગ્રી વડોદરામાં 38ગ્રી મહેસાણામાં 38 પાલનપુરમાં 36 એટલે તમે જુઓ કે 38 થી 40 ની વચ્ચેનું ટેમ્પરેચર આજના દિવસનું દેખાય છે અને એ પણ સાંજે 5 વાગ્યા સુધીની આ સ્થિતિ છે.

એના પછી ટેમ્પરેચર ધીરે ધીરે ડાઉન જશે સાંજ પડતા રાત પડતા સુધીમાં ફરી એકવાર વહેલી સવારથી ગરમીનો અનુભવ કાલે થવાનો છે એટલે કાલે પણ અતિશય વધારે ગરમી પડે તેવી સંભાવના છે. આમ તો જેટલો વરસાદ પડ્યો તમે જુઓ કે કાલે 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી જવાનું છે અમદાવાદની સ્થિતિ રહેવાની છે કે 40 ડિગ્રી બપોરે હશે બારેક વાગે વડોદરામાં પણ 40ડિગ્રી તાપમાન રહેવાનું છે સુરતમાં 41ડિગ્રી છે એટલે તમે જુઓ કે હીટવેવની જે આગાહી કરી હતી 40ડિગ્રી ઉપર તાપમાન જવાનું છે અને આ તાપમાન વહેલા મોળા 45 સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે એટલે તમે જુઓ કે બધા જ વિસ્તારો ભાવનગરથી લઈને વેરાવળ દરિયાકાંઠા દરિયાકાંઠાના વિસ્તારોમાં એવું હોય કે

થોડું થોડું થોડો પવન અને તાપમાન થોડુંક નીચું રહેતું હોય પણ ત્યાં પણ બધી જ જગ્યાએ તાપમાન ખૂબ ઊંચું રહેવાનું છે મહેસાણામાં 39ડિગ્રી છે પાલનપુરમાં 38 છે આ બાજુ ગાંધીધામમાં 39 છે નલિયામાં 39 છે અમદાવાદ વડોદરાની સ્થિતિ ભયાનક રહેવાની છે સુરતમાં અતિશય વધારે ગરમી પડવાની સંભાવના છે એટલે તમે જુઓ કે 12 તારીખે સૌથી વધારે ગરમ દિવસ રહેવાનો છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે આ એક વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો એના પછી જે ગરમીનો રાઉન્ડ છે એ પણ એટલો ભયાનક રહેવાનો છે આના પછી એક અઠવાડિયું વધારે ગરમી પડવાની છે. તમે જુઓ કે અત્યારે વાતાવરણની જે સ્થિતિ છે એટલે એક બાજુ વરસાદ પડે છે પછી ગરમી પછી પાછો વરસાદ એટલે એપ્રિલ એન્ડિંગમાં ફરીથી વરસાદની આગાહી છે એટલે આજે બે અઠવાડિયા જેવો સમય છે એ સમયમાં દસેક દિવસમાં વધારે ગરમી પડવાની છે એ ગરમી પછી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની સંભાવનાઓ છે

એપ્રિલ એન્ડિંગમાં ફરીથી વરસાદ પડવાનો છે. અમે હવામાન નિશાંત પરેશભાઈ ગોસ્વામી સાથે જ્યારે વાત કરી હતી ત્યારે પણ એમણે આગાહી કરી હતી કે બેન તમે માનો છો કે વરસાદ પડ્યો એટલે ઠંડી આવશે અને પછી ગરમી ઓછી લાગશે પણ એવું નથી થવાનું વરસાદ પછી પણ અતિશય ગરમી પડવાની છે કયા કયા વિસ્તારોમાં હિટવેવ છે કયા ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે તે સાંભળો ચોક્કસથી આમ જોવા જઈએ તો આપણે એપ્રિલ મહિનાની અંદર અત્યારે આ બીજું અઠવાડિયું ચાલુ થવા જઈ રહ્યું રહ્યું છે મેં આપને જણાવ્યું એમ એક તો માર્ચ મહિનાની અંદર એક હિટ હિટવેનો રાઉન્ડ આવી ચૂક્યો છે ભલે માત્ર ચાર કે પાંચ દિવસનો હિટવેવનો રાઉન્ડ હતો પણ એક રાઉન્ડ આવી ચૂક્યો છે હવે આજે આ અસ્થિરતા પસાર થાય પછી મેં આપને જણાવ્યું એમનવ તારીખથી હિટવેવનો રાઉન્ડ ચાલુ થાય 20 તારીખ સુધી ચાલવાનો છે

10 12 દિવસ સુધી આ હીટવેવ ચાલવાની છે ઊંચું તાપમાન જોવા મળશે અને એવી રીતે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદ પડે કે માવઠું થાય તો એ સાર્વત્રિક માવઠું નહી હોય એ તો ક્ષીમિત વિસ્તારોમાં હશે જે વિસ્તારોમાં માવઠું હોય એટલા વિસ્તાર પૂરતું તાપમાન નીચું આવે બાકીના એના વિસ્તારોમાં તો તાપમાન ઊંચું જ રહેવાનું છે એટલે સંપૂર્ણ પણ આમ તો કહી શકાય કે એપ્રિલ મહિનામાં પણ તાપમાન ઊંચું જોવા મળશે એવી રીતે મે મહિનાની અંદર પણ જે માવઠા થશે તો જે વિસ્તારમાં માવઠું હોય માની લઈએ કે બે ત્રણ જિલ્લાની અંદર છે માવઠું તો બે ત્રણ જિલ્લા પૂરતું તાપમાન ઘટે બાકીના વિસ્તારની અંદર તો તાપમાન ઊંચું જ જોવા મળે એટલે એક અંદરે તાપમાન છે એ પણ જોવા મળશે માવઠાઓ જોવા મળશે એની સાથોસાથ આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો અહેસાસ છે એ પણ ચોક્કસથી આપણે થતો રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *