Cli

ગુજરાતમાં આ સિસ્ટમ લઈને આવશે ભારે વરસાદ

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વરસાદનો એક મોટો રાઉન્ડ આવવાનો છે અને એ રાઉન્ડ લઈને આવવાનું છે બંગાળની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે એ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સર્જાવાની છે એ ગુજરાતમાં વરસાદ લઈને આવવાની છે પણ એના પહેલા આવતીકાલે નવરાત્રીનો પહેલો દિવસ છે અને આવતીકાલે કયા વિસ્તારોની અંદર યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે વાત કરીશું સૌથી પહેલા વિન્ડીમાં જોઈ લઈએ કે વિન્ડી મોડેલ શું કહી રહ્યું છે પછી હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે એ પણ જોઈશું અત્યારે જ્યારે આ વિડીયો શૂટ થઈરહ્યો છે ત્યારે મોટાભાગના વિસ્તારો એટલે કે વડોદરાથી લઈ અને છેક દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારો

અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ વીંડી દેખાડી રહ્યું છે ખાસ ભાવનગર ગીર સોમનાથ ઉના જુનાગઢ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે બોટાદ જસદણ ગોંડલ જામનગર આસપાસના ના પણ અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી જાપટા છે એની સાથે સુરતમાં ભારે વરસાદ છે આ આ સિવાય લુણાવાડાની અંદર પણ વરસાદની દેખાડી રહ્યા છે ગોધરા છે નળિયાદ છે વડોદરા છે ખંભાત છે ભરૂચ છે રાજપીપડા છે આમોદ છેબોડેલી છે સુરતમાં ખાસ સુરત ભરૂચ વચ્ચેનો જે સુરતનો અને આ જે પટ્ટો છે આખો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ છે સુરતમાં બે દિવસ પહેલા પણ વધારે વરસાદ પડ્યો આજે પણ વરસાદે ધબધબાટી બોલાવી રહ્યો છે સુરતની અંદર ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એવા એવા પણ માહિતી ને એવી સમાચાર સામે આવ્યા છે. એની સાથે તાપી આહવા છે, ડાંગ છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી અને મુંબઈ, મહારાષ્ટ્રનો આખો પટ્ટો છે

ત્યાં પણ વરસાદી માહોલ આજના દિવસે રહ્યો છે. એની સાથે સાથે આવતીકાલે પરિસ્થિતિ શું છે? આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગનાવિસ્તારોની અંદર વરસાદી માહોલ રહેવાનો છે. ખાસ વડોદરા સુરત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં અને એ વિસ્તારમાં દાહોદ આસપાસનો વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડે આવતી કાલે સવાર સુધીમાં અને 11 વાગતા વાગતા વરસાદનું જોર ઓછું થશે અને પછી ફરી પાછું તમે જોઈ રહ્યા છો એમ બોપર પછીનો જે સમયગાળો છે એમાં સુરત વલસાડમાં ખાસ વધારે વરસાદ અને આ તરફ ભાવનગરમાં મહુવા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડે અલંગ આસપાસના વિસ્તારમાં વધારે વરસાદ પડે એવી શક્યતા છે આ સિવાય રાજકોટ ચોટીલા ગોંડલ અને અમરેલીના અમુક વિસ્તારોમાં છૂટા છવાયાજાપટા પડે એની સાથે મોરબી સુરેન્દ્રનગરમાં પણ જાપટા જામનગર સલાયા ભાણવડ દ્વારકા પોરબંદર વેરાવળ આજે આખો પટ્ટો છે આ તરફનો ત્યાં પણ વરસાદી માહોલ રહેશે આવતી કાલે એવી આગાહી છે એની સાથે સાથે ભરૂચમાં વડોદરામાં ખાસ સુરતમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે આવતીકાલે પણ કલર તમે જોઈ રહ્યા છો

બદલાઈ ગયો છે એટલે જે છૂટા છવાયા ઝાપટા પડે છે એના કરતાં વધારે વરસાદ રહેવાની સંભાવના છે વલસાડમાં દમણ દાદરાન નગર હવેલીમાં નીચેની તરફ જે ટ્રોફ છે એના કારણે મુંબઈ મહારાષ્ટ્ર કલ્યાણ ડોમબીવલી પાલઘર એ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદ રહેવાનો છે મોન્સુન ટ્રફની અસર છે દક્ષિણગુજરાતમાં ખાસ વધારે થશે વડોદરામાં છૂટા છવાયા ઝાપાટા એ સિવાય ખંભાતમાં અને અમદાવાદમાં પણ ક્યાંક છૂટા છવાયા ઝાપટા વરસાદના પડે એવી શક્યતા છે એ આવતીકાલ માટે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગનું જે પૂર્વાનુમાન છે જે સાત દિવસની આગાહી કરવામાં આવતી તી હોય છે હવામાન વિભાગ દ્વારા એમાં કયા જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે આજે 21 તારીખ છે આવતી કાલે 22 તારીખે પણ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે

એટલે આખા જિલ્લામાં વરસાદ પડે એવી શક્યતા નથી પણ એ જિલ્લાઓમાંથી અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે અમુકવિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આવતી કાલે નવરાત્રીનું પહેલું નોરતું અને ખેલૈયાઓ જે દક્ષિણ ગુજરાતમાં ખાસ રમવાના છે એમના માટે આગાહી આગાહી એ કરવામાં આવી છે કે ભાઈ છતરી અને રેનકોટ સાથે રાખજો કેમ કે આવતી કાલે સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગે કરી છે એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે ગાજવીજ સાથે

ઘણા બધા સ્થળો પર એવી આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદાસુરત તાપી નવસારી ડાંગ વલસાડ એ બધા જ વિસ્તારોમાં ખાસ વરસાદનું પ્રમાણ વધારે રહેશે એ સિવાય સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છે દાહોદ છે પંચમહાલ ખેડા ગાંધીનગર અમદાવાદ અને આણંદમાં પણ મધ્યમ વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગનું પૂર્વાનુમાન કહી રહ્યું છે એ સિવાય 23 તારીખ માટે પણ આગાહી કરવામાં આવી છે 23 તારીખ માટે સૌરાષ્ટ્ર અને સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ અને અરવલ્લી જેવા વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે 23 તારીખે પણ વડોદરાથી લઈ અને વલસાડ સુધીનો જે પટ્ટો છે

ત્યાં વરસાદનું પ્રમાણ થોડુંકવધારે રહે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 24 તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી છે અને આ પ્રકારે 26 તારીખ સુધી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારાનો પટ્ટો છે દક્ષિણ પટ્ટો ત્યાં વરસાદનું પ્રમાણ રહેશે એવી આગાહી છે આવતીકાલે અલર્ટ કયા વિસ્તારમાં તો આજે આ 21 તારીખનું અલર્ટ હતું જેમાં સાબરકાંઠાથી લઈ અને છેક વલસાડ સુધી અને સૌરાષ્ટ્ર આખામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હતી આવતીકાલે પણ હવામાન વિભાગની એ જ પ્રકારની આગાહી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા,અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી નેવલ, સાટદમણ, દાદરાનગર હવેલી એની સાથે સાથે આ તરફ અમદાવાદ છે

ગાંધીનગર છે ત્યાં પણ વરસાદની શક્યતા છે અને સુરેન્દ્રનગરથી લઈ અને સૌરાષ્ટ્રનો આખો પટ્ટો ત્યાં પણ હવામાન વિભાગે હળવી મેઘર્જના સાથે હળવા ગાજવીજ સાથે આગાહી કરી છે. સૌથી વધારે વરસાદનું પ્રમાણ છે એ દક્ષિણ ગુજરાતમાં રહેશે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગમાં વરસાદની કોઈ એટલી બધી આગાહી નથી અલર્ટ નથી પણ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ માટે અલર્ટ આપવામાં આવ્યુંછે કે ત્યાં સૌથી વધારે ભયંકર વરસાદ પડે ભારે વરસાદ પડે એવી શક્યતા છે પવનની ગતિ છે એ પણ વધારે રહેશે પછીનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું નથી 22 તારીખ પછી 23 તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર છે

એ ઘટતું જશે અને ફરી પાછું 28 તારીખથી બીજી તારીખની વચ્ચે વરસાદનું એક વધુ એક રાઉન્ડ આવશે એ રાઉન્ડ એટલા માટે આવશે કેમ કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને પૂર્વાનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે સિસ્ટમ છે એ ગુજરાતની અંદર ભારે વરસાદ લઈને આવશે આંધ્રપ્રદેશ ત્યાર પછી મહારાષ્ટ્ર ત્યાર પછી એ દક્ષિણગુજરાત અને ત્યાર પછી એ સૌરાષ્ટ્ર આ રીતે સિસ્ટમ છે આખી પસાર થશે અને એના કારણે રાજ્યની અંદર વરસાદી માહોલ ફરી એકવાર છવાશે અને એ સિસ્ટમ આવી ગયા પછી જે વરસાદો પડશે એ વરસાદને માવઠાના વરસાદ કહેવાશે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા છે એ ધીમી પડી ગઈ છે કેમ કે ફરી એકવાર ગુજરાતમાં આ પ્રમાણે વરસાદી માહોલ છે એ છવાયો છે એટલા માટે જે પ્રમાણેનું આગાહી જે પ્રમાણેનું પૂર્વાનુમાન છે જાહેર કરવામાં આવી રહ્યું છે એ પ્રમાણે તમારા ગામ જિલ્લા વિસ્તારમાં વરસાદ છે કે નથી કોમેન્ટમાં માં લખીને તમેઅમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *