Cli

કઈ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લઈ આવશે? કયા જિલ્લામાં એલર્ટ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે એ રાઉન્ડ હજી એક બે દિવસ સુધી ચાલવાનો છે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ સાથે જ અરબી સમુદ્રમાં જે ટ્રક એક પછી એક દરિયાકાંઠાના વિસ્તારોમાં બનતા જઈ રહ્યા છે એના કારણે ગુજરાતના દક્ષિણના ભાગો મધ્યના ભાગો અને અમુક વાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે નવરાત્રીની પણ શરૂઆત થઈ ગઈ છે

એટલે એટલે બહુ જ બધા લોકો અંબાલાલ કાકાની આગાહી હોય કે પછી પરેશભાઈની આગાહી હોય એનાથી ખૂબ ડરેલા છે ભીંડીના માધ્યમથી જોઈએકે આજે ક્યાં વરસાદની સંભાવનાઓ છે. આજની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં બપોર પછી વરસાદની સંભાવના છે એટલે તમે જુઓ કે ભાવનગરથી લઈને દેવભૂમિ દ્વારકા, જામનગર આ બધા વિસ્તારોમાં છૂટો સવાયો, મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

વિરમગામની આસપાસ વરસાદની સંભાવના છે વડોદરામાં ખૂબ વધારે વરસાદ આજે પડી શકે તેવી સંભાવના ભરૂચમાં વરસાદ પડશે બોડેલીમાં વરસાદની સંભાવના છે દાહોદમાં પણ વરસાદ પડશે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં ક્યાંય વરસાદની આગાહી નથીકરવામાં આવી વિરમગામ નરસરોવર સુરેન્દ્રનગર ધોડકા આ બધા બોર્ડરના વિસ્તારોમાં ત્યાં વરસાદ પડી જશે પડશે જે અમદાવાદની નજીક છે પણ અમદાવાદમાં ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો કચ્છમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે આ બપોર સુધીની સ્થિતિ છે શાંત સુધીમાં માં ધીરે ધીરે પાછો વરસાદ જે છે એ ઓછો થવાની સંભાવના પણ છે એટલે રાત થતા સુધીમાં જે તીવ્રતા વરસાદની છે એ ઓછી થઈ જશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે એટલે વિન્ડીમાં આપણે જ્યારે જોઈએ તો મોટાભાગના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

23 તારીખે પણ સ્થિતિ કંઈક એવી જ રહેવાની છે એટલે તમેજુઓ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની અને નીકળે અહીંયા ક્યાંક એની અસર તમને થતી દેખાતી હશે દક્ષિણ ગુજરાતમાં એની સૌથી વધારે અસર થાય અને અહીંયા તમે જુઓ કે એક સિસ્ટમ જે છે એનો ટ્રફ અહીંયા સુધી ખેંચાયેલો છે એટલે તમે 23 તારીખ શાંત સુધીમાં જુઓ તો સુરતની આસપાસ એ સિસ્ટમ જે છે એ પહોંચતી દેખાતી હશે એટલે આ બાજુ મહારાષ્ટ્રના વિસ્તારો અને સાથે જ મહારાષ્ટ્ર બોર્ડરથી અડેલા ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે તેવી સંભાવના દેખાઈ રહી છે

સુરત વલસાડ વ્યારા આહવા ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની વધુ સંભાવના છે 23 તારીખની આ સ્થિતિ રહેવાનીછે 23 24 તારીખ સુધી ગુજરાતના મોટા ભાગના ના વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે એટલે અત્યારે હવામાન વિભાગ અને હવામાન નિશાંતની જે આગાહી છે એ પ્રમાણે 22 23 અને 24 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ રહેશે પછી એની તીવ્રતા સાવ ઓછી થઈ જશે એના પછી એક રાઉન્ડ એ નવરાત્રી પૂર્ણ થવાનો સમય હશે એ સમય આવવાનો છે એટલે 27 28 તારીખની આસપાસ એક વરસાદનો નવો રાઉન્ડ જે છે એ ગુજરાતમાં ભારે વરસાદ સાથે આવી શકે તેવી સંભાવના છે 24 તારીખે પણ સ્થિતિ જ રહેવાની છે. દરિયા કાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના ભાગોમાં અસરકરશે. 25 તારીખથી ક્યાંય એટલો વરસાદ નથી. છૂટો છવા વરસાદ દેખાય છે જે અમદાવાદમાં પણ પડવાની સંભાવના છે.

વડોદરામાં વરસાદ પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે, સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે. જામનગરમાં પણ 25 તારીખે વરસાદ છે, કચ્છમાં પણ વરસાદ છે. ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે. છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ છે આઈસોલેટેડ પ્લેસીસ પર પડવાની સંભાવના છે એટલે અમુક જ વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે એટલે ઓવરઓલ તમે જુઓ કે 22 23 24 અને 25 તારીખની આસપાસ ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે બાકીનાદિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એ દક્ષિણ ગુજરાતમાં પડશે એટલે મધ્યમથી થોડો ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડશે કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે જે સિસ્ટમ ખૂબ મજબૂત છે

અને સિસ્ટમની અસરને કારણે પછી તમે જુઓ કે 28 27 28 તારીખે આપણે જે વાત કરી એ સિસ્ટમ ધીરે ધીરે આ બાજુ આવશે અને દક્ષિણના ભાગોમાં સૌથી વધારે ભારે વરસાદ લઈને આવશે 28 29 તારીખની આસપાસ અહીંયા સોલાપુર પાસે સિસ્ટમ તમને દેખાતી હશે અરબી સમુદ્ર સુધી એનો ટ્રફ ખેંચાયેલો છે એટલે બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચશે અને એની અસર મોટાભાગના દરિયાકાંઠાનાવિસ્તારોમાં થઈ શકે તેવી સંભાવના છે. અતિથિ હતી બારે વરસાદની આગાહી અત્યારે નથી આના પછીના રાઉન્ડમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે અત્યારે બે ત્રણ દિવસ વરસાદ પડશે એના પછી વરસાદ વિરામ લેશે અને એના પછી જ્યારે 27 28 તારીખ વાળો નવો વરસાદનો રાઉન્ડ આવશે ત્યારે ખૂબ વધારે વરસાદની સંભાવના છે. ગઈકાલે પણ ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો છે.

ગુજરાતના મધ્યના ભાગોમાં દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ પડ્યો છે ગઈકાલે સાથે જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે વરસાદ પડ્યો છે.સામાન્યથી મધ્યમ વરસાદની તીવ્રતા રહેવાની છે. 30 થી 40 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગ હવામાન નિશાન જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *