Cli

ગુજરાતમાં ફરી વરસાદ બોલાવશે ધબધબાટી! આ વિસ્તારો થઈ જાવ સાવધાન!

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ક્યાંય વરસાદ એટલો બધો નથી પડી રહ્યો પણ હવે સંભાવનાઓ છે એટલે આજથી લઈને ચાર પાંચ દિવસ પછી એક નવી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થવાની સંભાવના છે. અરબી સમુદ્ર ધીરે ધીરે એક્ટિવ થાય છે આપણે છેલ્લા કેટલાય સમયથી કહી રહ્યા છીએ અને આખો મહિનો અરબી સમુદ્રમાં પણ સિસ્ટમો બનવાની સંભાવના છે પણ ગુજરાતમાં હવે જે વરસાદ આવવાનો છે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે જ આવવાનો છે. અત્યાર સુધી પણ જેટલો વરસાદ પડ્યો છે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે જ વરસાદ પડ્યો છે.

અત્યારની સ્થિતિ જોઈએ તો 15 થી લઈને 21 તારીખની વચ્ચે એક સિસ્ટમ બને છે બંગાળની ખાડીમાં એ સિસ્ટમ ધીરે ધીરે આગળ ટ્રાવેલ કરે છે એનો જે ટ્રક છે એ મધ્યપ્રદેશ તરફ જતો દેખાય છે અને એના કારણે ગુજરાતમાં સંભવિત રીતના દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. પહેલા આપણે વિન્ડીના માધ્યમથી જોઈએ તો તમને અહીંયા ક્યાંક એક એક્ટિવ સિસ્ટમ દેખાતી હશે. એટલી મજબૂત સિસ્ટમ નથી ધીરે ધીરે જેમ દરિયાકાંઠાની નજીક આવશે એની તીવ્રતા પણ વધવાની સંભાવના છે. 11 તારીખ છે આજની 15 તારીખથી લઈને 21 તારીખની વચ્ચે એ સિસ્ટમ જે છે એ મજબૂત થઈને આગળ વધી શકે છે. ત્યાં સુધી આ બધા જ ભાગોમાં વરસાદની ખૂબ વધારે સંભાવનાઓ દેખાઈ રહી છે. આજે ક્યાં વરસાદ પડી શકે છે? તો મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. નવસારી, સુરત, દમણ, દાદરાનગર, હવેલી, ડાંગ બધી જગ્યાએ વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. અતિભારે વરસાદની સંભાવના ક્યાંય જ નથી જ્યાં પણ વરસાદ પડશે ત્યાં છૂટો સવાલ સામાન્ય મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં અમુક જગ્યાએ પડવાની સંભાવના છે. અતિભારે વરસાદની કોઈ આગાહી નથી પણ આપણે વાત કરીએ સીધા 15 તારીખ સુધી પહોંચી આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ આ સિસ્ટમ છે. તમે જુઓ કે 13 તારીખ સુધીમાં એ અહીંયા પહોંચી જાય છે. મજબૂતાઈથી આગળ વધતી એ સિસ્ટમ નાગપુર તરફ મહારાષ્ટ્ર તરફ જાય છે. અહીંયા ક્યાંક જુઓ તમે કે આ જે રેડ કલર દેખાય છે. એન્ડ આઉટર ક્લાઉડ છે એ વધારે મજબૂત છે. સિસ્ટમ અહીંયા ક્યાંક ટ્રાવેલ કરતી દેખાતી હશે તમને એ ધીરે ધીરે આગળ વધે તેવી સંભાવનાઓ છે. અહીંયા બધા જ વિસ્તારોમાં વરસાદ લઈને આવશે દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં પણ ભયંકર વરસાદની સંભાવનાઓ છે 15 તારીખથી લઈને 21 તારીખ સુધીમાં અતિભારે વરસાદની આગાહી છે મધ્યપ્રદેશમાં પણ એ સિસ્ટમની અસર દેખાશે એટલે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં એની અસરો દેખાતી ગુજરાતના દક્ષિણના ભાગોને મધ્યના ભાગોમાં પણ અસર કરશે 15 તારીખથી આપણે ગુજરાતની સ્થિતિ પર જ ફોકસ કરીએ તો ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી છે તો તમે જુઓ કે અહીંયા ક્યાં કે સિસ્ટમની અસરો વધારે દેખાય છે દાહોદ છોટા ઉદેપુર નર્મદા વાળો જે આખો પટ્ટો છે ત્યાં ના વધારે વરસાદ પડવાનો છે વડોદરા ગોધરામાં વધારે વરસાદની સંભાવના છે નડિયાદ અમદાવાદ વિરમગામમાં ખૂબ વધારે વરસાદ પડશે આ બાજુ મહેસાણા હિંમતનગર ડુંગરપુર વાળા વિસ્તારમાં વધારે વરસાદ પડશે એટલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે વલસાડ સિલવાસા આહવા ડાંગવાળા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવના છે મહારાષ્ટ્ર બોર્ડરથી અડેલા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે જૂનાગઢમાં વરસાદની સંભાવના છે જામનગરમાં વરસાદની સંભાવના સુરેન્દ્રનગર ચોટીલાની આસપાસ વરસાદની સંભાવના છે છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે. અતિભારે વરસાદ 15 તારીખ પછી એની આગાહી કરવામાં આવી છે. 15 થી લઈને 21 સુધીમાં જે સિસ્ટમ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે જે આગળ વધી રહી છે એની

અસરને કારણે પડતો આ વરસાદ છે એ અસર ભયંકર લઈને આવશે તમે જુઓ કે ખૂબ વધારે મજબૂત સિસ્ટમ એ ધીરે ધીરે બનતી દેખાઈ રહી છે. અરબી સમુદ્ર સુધી એનો ટ્રફ ખેંચાય છે તો પછી અરબી સમુદ્રમાં જશે ત્યાં એક અરબી સમુદ્રમાં કોઈ એક સિસ્ટમ બને છે તો એ બંને સિસ્ટમ મર્જ થઈને કઈ તરફ આગળ વધે છે એ પણ ભયાનક વરસાદ લાવી શકે તમે જુઓ 16 તારીખે પણ અતિભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં કચ્છના વિસ્તારોમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે એટલે 16 તારીખે સુરત વડોદરા આ બાજુ દાહોદ છોટા

ઉદયપુર અમદાવાદ મહેસાણા બધી જ જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડવાનો છે. ઉદયપુર રાજસ્થાનના પટ્ટામાં પણ વરસાદ પડવાનો છે કચ્છમાં પણ વરસાદની સંભાવના છે સિસ્ટમ અહીંયા ક્યાંક પહોંચી છે જુઓ એ રેડ કલર જે દેખાય છે એની તીવ્રતા છે લો પ્રેશર સિસ્ટમ જે છે એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત પણ થતી દેખાય છે એને જેટલી ગતિ મળે પવનની એટલી એટલી વધારે સિસ્ટમ મજબૂત થતી હોય સુરતમાં ખૂબ વધારે વરસાદ પડશે ભરૂચમાં પણ વધારે વરસાદ 16 તારીખે પડવાની સંભાવના છે અને 17 તારીખની સ્થિતિ પણ કંઈક એવી રહેવાની છે એટલે 15 થી લઈને 21 સુધીમાં જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ ખૂબ વધારે મજબૂત છે ભયંકર છે અને ધીરે ધીરે એ ગુજરાત ઉપરથી પસાર થાય છે કે પછી અરબી સમુદ્રમાં ભળી જાય છે એ જોવાનું છે એનો ટ્રફ કઈ બાજુ ખેંચાઈને જાય છે. જ્યાં જ્યાં એના આઉટર ક્લાઉડ પહોંચશે જ્યાં જ્યાં સિયર ઝોન છે ત્યાં બધી જગ્યાએ વરસાદની ખૂબ વધારે સંભાવના છે. 17 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં અત્યારે દેખાઈ રહ્યો છે 17 તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે કચ્છના આ ભાગોમાં વરસાદની સંભાવના છે અને રાજસ્થાનની બોર્ડરથી લાગેલા વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાય છે.

દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદ 15 થી લઈ અને 20 તારીખની આસપાસ પડવાનો છે એટલે બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મજબૂત થતી દેખાય છે. બીજી બાજુ અરબી સમુદ્ર પણ એટલું એક્ટિવ છે એટલે ત્યાંથી આવતા પવનો અને આ બાજુથી બંગાળની ઘાડીમાંથી નીકળેલી સિસ્ટમો પવનની ગતિ પણ ખૂબ રહેવાની છે ગાજવીત સાથે વરસાદ પડવાનો છે અને ઓગસ્ટ મહિનાનો જેટલો વરસાદ બાકી છે એ આ વરસાદના રાઉન્ડમાં ભયંકર વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. હવામાન નિશ્રાંત હવામાન વિભાગ જે પણ આગાહી કરતા રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *