Cli

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી!, કઈ સિસ્ટમ સક્રિય?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી હવામાન નિશાંત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે માવઠાથી કેટલી અસર થશે કયા જિલ્લાઓમાં અસર થશે અને કઈ તારીખે માવઠું આવવાની સંભાવના છે તો અત્યારે 27 28 અને 29 તારીખે વરસાદની સંભાવનાઓ છે એની પહેલા તમને ગરમી અને ઠંડીના વચ્ચેનો અનુભવ થશે વાતાવરણમાં કારણ કે

તમે વહેલી સવારે જોશો તો તમને થોડી ઠંડક લાગશે બપોર પડતા સુધીમાં તમને ખૂબ વધારે વધારે ગરમી લાગશે અને અત્યારે સ્થિતિ રહેવાની છે હજી તાપમાન થોડું ઊંચું જાય આ એક બે દિવસમાં એવી સંભાવના છે પણ ગઈકાલે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે એક સિસ્ટમ જે છે એ સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ ધીરે ધીરે પાકિસ્તાન પર અત્યારે અસર કરી રહી છે જેમ જેમ ભારત તરફ આવશે એ કચ્છના વિસ્તારોને સૌથી વધારે અસર કરે છે અને સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોને સૌથી વધારે અસર કરે તેવી સંભાવના છે સિસ્ટમની અસરને કારણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે

ઉત્તર ગુજરાતમાં પણ પડશે કચ્છમાં માં પણ પડશે અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આજના દિવસમાં વાતાવરણ ગઈકાલે જેમ હતું એમ થોડુંક વાદળછાયું રહેશે એટલે અમુક વિસ્તારોમાં વાદળો ઘેરાઈ જશે આપણને એવું લાગશે કે વરસાદ પડવાનો છે પણ અત્યારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી. બાકી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે વરસાદ રિપીટ બાકી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આવતી કાલે વરસાદ પડવાનો છે

કચ્છમાં પણ વોચ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે હવામાન વિભાગે એના ઉપર નજર રાખવાની કહી છે કે ત્યાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે અને પછી જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ ઘણી મજબૂત પણ છે ઈરાન તરફથી ધીરે ધીરે આગળ વધશે પાકિસ્તાનથી ભારત તરફે આગળ આવે એવી સંભાવના છે સિસ્ટમ જ્યાં સુધી ભારત પહોંચશે ત્યાં સુધી એની તીવ્રતા ઓછી થઈ જશે પણ એની અસરો રહેશે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમો જે જે ઉપરના પ્રદેશોમાં વરસાદ લાવે છે હિમ વર્ષા લાવે છે એની અસરો પણ જોવા મળશે એટલે ગુજરાતમાં હવે આગામી બે ત્રણ દિવસ સુધી 27 28 અને 29 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

આની પહેલા જે માવઠું હતું જે ભારે પવન સાથે આવ્યું હતું એટલા ભારે પવન સાથે વરસાદ પડે એવી આગાહી નથી કરવામાં આવી પણ હવામાન વિભાગની આગાહી મુજબ આ ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. માર્ચ મહિના સિવાય એપ્રિલમાં પણ વરસાદની સંભાવના છે મેમાં પણ વરસાદની સંભાવના છે અને મેમાં તો ઘણા બધા ચક્રવાત બને એટલે વાવાજોડા બને એવી આગાહી પણ કરવામાં આવી છે અને ગુજરાતમાં અત્યારે આ ત્રણ દિવસના વરસાદ પછી ફરી એકવાર હિટવેવ આવશે ભારે ગરમી પડવાની સંભાવના છે આગળ જતા વાતાવરણમાં જે બદલાવ આવશે માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ હોય તો ફોલો કરજો અમારા આ વિડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *