નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં માવઠાનો માર અને એની તીવ્રતા હવે ઓછી થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ એ ગુજરાતથી આગળ વધી ગઈ છે પરંતુ હજી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે? તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે. ગાજવી જ થશે સાથે જ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે પણ એ પણ સામાન્ય મધ્યમ એવું કહેવાય કે જે સતત માવઠું પડ્યું એટલો વરસાદ હવે પડવાની કોઈ સંભાવના નથી એક બીજી સિસ્ટમ બનવાની પણ જે વાત કરી રહ્યા હતા એપણ આપણે ભીંડીના મોડલથી સમજીએ કે કોઈ સિસ્ટમ બને છે કે કેમ આજની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડથી લઈને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી જેટલા પણ વિસ્તારો છે બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે આ બાજુ વડોદરામાં વરસાદ પડવાની સંભાવના છે
દાહોદ છોટા ઉદેપુર નર્મદા વાળા પટ્ટામાં વરસાદ પડે તેવી સંભાવના છે. સાંજ સુધીમાં જુઓ કે એની તીવ્રતા સાવ ઓછી થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને રાજસ્થાન તરફ આગળ ગઈ પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જુઓ કે અહીંયા બધી જ જગ્યાએ હીમવર્ષા થઈ રહી છે.લે લદ્દાખ અને ઉપરના તમામ પ્રદેશો જેટલા પણ છે ત્યાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી પસાર થઈ રહ્યું છે એના કારણે ઠંડીનો જોર પણ ધીરે ધીરે વધશે સાથે જ જે ગાજવીજ સાથે વરસાદની આપણે વાત કરીએ છીએ એ પણ થશે અને ભેજવાળું વાતાવરણ જે કહેતા હોઈએ છીએ
એવું વાતાવરણ રહે તેવી સંભાવના છે જાકડ પડે અને શિયાળા પહેલાની જે શરૂઆતનો જે સમય હોય એ સમયની હવે શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં પાંચ છ તારીખની આસપાસ તમે જુઓ ક્યાંય વરસાદ નથી બતાવી રહ્યા સાથે જ હવામાન વિભાગ અને હવામાન નિશાંત જે અનુમાન લગાવી રહ્યા હતા કેપાંચ તારીખથી વધુ એકસિસ્ટમની અસર થવાની છે એ સિસ્ટમ પણ ક્યાંય જ બનતી અત્યારે અરબી સમુદ્રમાં નથી દેખાઈ રહી મહારાષ્ટ્ર એની આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની હતી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને બાંગ્લાદેશ તરફ ગઈ અને એ સિસ્ટમની અસર પણ ગુજરાત પર સીધી નથી થવાની પણ નીચેના જેટલા પણ ભારતના પ્રદેશો છે ત્યાં એની અસર થવાની હતી.
આપણે ચોમાસું પૂર્ણ થઈ ગયું પણ સાઉથમાં હજી પણ ઈસાનનું ચોમાસું જે હોય એ ચાલુ થાય અને એમાં પણ અસરો તમે જુઓ કે નીચેના પ્રદેશોમાં સતત સિસ્ટમઆજુબાજુ બનતી રહે કારણ કે પોસ્ટ મોન્સુન સાયક્લોન જે હોય એ એની તીવ્રતા એ કેટલી ઝડપથી આગળ વધે એમાં બહુ જ ફરક હોય એટલે મોન્સુન પહેલા ચોમાસા પહેલા જે કોઈ સાયક્લોન અરબી સમુદ્રમાં બને છે તો એને જે વાતાવરણ મળે છે તાપમાન જે હોય છે ડીપસીનું તાપમાન એ નીચું હોય છેને એટલે એને વધારે વેગ મળે છે અત્યારે ઠંડીની શરૂઆત ચોમાસુ પૂર્ણ થયા પછી એ તાપમાન ઉપર આવી જાય છે એટલે દરિયામાં જ્યારે તાપમાન ઉપર આવી જાય તો એની અસરો પણ ઓછી થઈ જતી હોય છે એટલે અત્યારે જે પણ પોસ્ટ મોન્સુન સાયક્લોન જે બનતા હોય છે એ સાયક્લોન એટલા મજબૂત નથીહોતા બંગાળની ગાડીમાં બનેલું સાયક્લોન જે હતું એ
સાયક્લોન વધારે મજબૂત હતું અને પછી એ વાવાઝોડું બન્યું વાવાજોડું બનીને આગળ વધ્યું ગુજરાતને એવી સીધી કોઈ અસર નથી થઈ 9 10 તારીખ આપણે જોઈએ તો પણ ગુજરાતમાં માં એવો કોઈ જ વરસાદ નથી બતાવી રહ્યા ટેમ્પરેચર પણ હવે ધીરે ધીરે ઠંડું એટલે 25 ની આસપાસનું ટેમ્પરેચર રહે છે શિયાળા પહેલાની જે શરૂઆત છે એ હવે હવે એ ઋતુ આવી ગઈ છે કે શિયાળા પહેલા જે ઠંડી પડવાની હોય એવી ઠંડી પડવાની છે પણ હજુ 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં એટલે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના છે આના પછી હવેકોઈ માવઠું આવે એવું આ મોડલમાં નથી બતાવી રહ્યા
હવામાન વિભાગની પણ એવી કોઈ આગાહી નથી કે આના પછી વધુ એક માવઠું આવશે. હવામાન નિષ્ણાંતોનું માનવું હતું કે પાંચ છ તારીખે એકાદ માવઠું હજી વરસાદ પડે તેવી સંભાવના છે એકવાર સિસ્ટમ પસાર થઈ જાય સિસ્ટમ પસાર થયા પછી એના ભેજવાળા જે વાદળો હોય એ 500 700 800 એચપી લેવલે રહી જતા હોય છે અને ભેજવાળા વાદળોને કારણે ગાજવીત થતી હોય છે અને છૂટો છવાયો વરસાદ પડતો હોય છે પણ અમુક જિલ્લાઓમાં પડે છૂટો છવાયો વરસાદ હોય છે એટલે છૂટો છવાયો વરસાદ આગામી બે દિવસ સુધી પડશે 24 કલાક તો ગુજરાતના અનેકવિસ્તારોમાં વરસાદની સંભા સંભાવના છે સામાન્યથી મધ્યમ વરસાદ હશે
એટલે આખા અમદાવાદમાં વરસાદ ન પડે પણ અમુક વિસ્તારમાં વરસાદ પડે જે રીતના ગઈકાલે પણ એવું થયું કે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અમદાવાદના એવી જ રીતના બીજા બધા શહેરોમાં પણ થશે આજે વડોદરાથી લઈને દાહોદ છોટા ઉદેપુર નર્મદામાં વરસાદની સંભાવના છે વલસાડ ડાંગ આહવામાં વરસાદની સંભાવના છે સુરતમાં નવસારીમાં તાપીમાં અમુક અમુક વિસ્તારોમાં છૂટો સવાર વરસાદ પડે તેવી સંભાવનાઓ છે પણ હવે કોઈ જ માવઠું પડે એવી સંભાવના અત્યારે નથી દેખાઈ રહી ખેડૂતોને જે નુકસાન થયું છે
એ નુકસાન પછી બધાએ ખૂબ પ્રાર્થના કરી કે હવે આના પછી આવો વરસાદ ન પડવો જોઈએ કારણ કે આ જે વરસાદ હતો એટલે ચોમાસામાં જે વરસાદ પડે છે એનાથી ભયાનક આ માવઠું હતું અને માવઠાએ બહુ જ બધું તબાહી મચાવીને ગયું છે એટલે હવે શિયાળાની શરૂઆત એવું કહેવાય કે ઓફિસિયલી 10 તારીખ થી 15 તારીખની આસપાસ જે શિયાળો છે
એ ગુજરાતમાં જે ગુલાબી ઠંડીની આપણે વાત કરતા હોઈએ છીએ એ શિયાળાની શરૂઆત થઈ જશે અત્યારે પણ ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક ઠંડી પડી રહી છે ક્યાંક વરસાદ પડી રહ્યો છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમનેYouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો